Join our WhatsApp group : click here

કોઈ પણ રોકાણ વગર Google ની મદદથી આ 5 રીતે કરો કમાણી 3 મહિનામાં બની જશો લખપતી

Google ફકત એક સર્ચ એન્જિન નથી તે વિશ્વની પ્રસિદ્ધ કંપની છે. તે ઓનલાઇન રીતે જુદી જુદી સેવાઓ પૂરી પાડે છે કા તો બીજી કંપની ગૂગલ દ્વારા સેવા પૂરી પાડે છે. જેનો ઉપયોગ કરી તમે આ પાંચ રીતે કમાણી કરી શકો છો. જેના માટે તમારે વધારે રોકાણ ની પણ જરૂર રહેતી નથી. આ કામો ને તમે ફૂલ ટાઈમ અથવા કોઈ નોકરિયાત કે સ્ટુડન્ટ પાર્ટ-ટાઈમ પણ કરી શકે છે.

Google AdSense

Google AdSense

Google AdSense એ ગૂગલનો એડવરટાઈજિંગ પ્રોગર છે.  જે તમારી વેબસાઇટ કે બ્લોગ પર એડવરટાઈજ બતાવે છે. જેના તમને પૈસા ગૂગલ દ્વારા આપવામાં આવે છે. તમારી વેબસાઇટ કે બ્લોગ જેટલા વધારે લોકો આવશે તેટલા વધારે તમને પૈસા મળશે. તમને જણાવી દઈએ કે ગૂગલના Blogger નામના પ્લેટફોર્મ પર તમે કોઈપણ ટેકનિકલ નોલેજ વગર તમારી વેબસાઇટ એકદમ ફ્રી માં બનાવી શકો છો.

Google Surveys

Google Surveys

Google Surveys એક સર્વે પ્રોગ્રામ છે જે તમને તમારી પ્રોડક્ટ કે સર્વિસ વિશે લોકો પાસેથી રિએક્શન લેવા માટે પેમેન્ટ કરે છે. જ્યારે તમે એક સર્વે પૂરો કરો છો, તો તમને પૈસા મળે છે.

Affiliate Marketing

Affiliate Marketing

એફિલિએટ માર્કેટિંગ પ્રોગ્રામ ગૂગલ સહિત ઘણી બધી કંપની ચલાવતી હોય છે જેમાં પ્રસિદ્ધ ecommerce કંપની અમેજોન અને ફ્લિપકાર્ડનો પણ સમાવેશ થાઈ છે. Affiliate Marketing માં તમારે કંપનીની પ્રોડક્ટની લિન્ક તમારા ગ્રૂપમાં કે સોશિયલ મીડિયામાં શેર કરવાની હોય છે. અને જો કોઈ તમારી લિન્ક પર ક્લિક કરી તે પ્રોડક્ટ ખરીદે તો તેનું તમને કંપની તરફથી કમિશન મળે છે. તમે જે કંપની ની પ્રોડક્ટ શેર કરવા માંગો છો તેનું Affiliate Acouunt હોવું જરૂરી છે. જે તમે જે-તે કંપનીની ઓફિશ્યલ વેબસાઇટ પરથી ખોલી શકો છો. આ એકાઉન્ટ પણ એકદમ ફ્રીમાં ખૂલી જાય છે.

Google Play Store

Google Play Logo

ગૂગલ પ્લે સ્ટોર એક ડિઝિટલ સ્ટોર છે. જેમાં તમે તમારી એપ્લીકેશન, ગેમ્સ, મ્યુઝિક જેવી વસ્તુ વેચી શકો છો. એપ્લીકેશન અને ગેમ્સ પર તમે Google Admob ની એડવટાઈજ લગાવીને પણ સારી કમાણી કરી શકો છો.

Youtube

Youtube

Youtube પણ ગૂગલની જ એક પ્રોડક્ટ છે. જેમાં તમે તમારી ચેનલ બનાવી તેમાં વિડીયો અપલોડ કરી તેના પર આવતી એડવરટાઈજ થી તમને પૈસા કમાય શકો છો. તમારી ચેનલ પર Youtube ત્યારે જ એડવરટાઈજ બતાવશે કે જ્યારે તમારી ચેનલમાં 1000 સક્રાઈબર્સ અને 4000 કલાકનો વોચ ટાઈમ પૂર્ણ થયો હશે.  

આ પણ વાંચો :

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!