Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

01 April current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે રાજસ્થાન રાજયનો 73મો સ્થાપના દિવસ, ભારતની સર્વશ્રેષ્ઠ ખાનગી હોસ્પિટલનો પુરસ્કાર, દુબઈમાં ઇન્ડિયન જ્વેલરી એક્ઝિબિશન સેન્ટર ભવનનું ઉદ્ઘાટન, BBC સ્પોર્ટ્સવુમન ઓફ ધ યર 2021નો પુરસ્કાર, ભારતના તમામ પૂર્વ પ્રધાનમંત્રીઓનું સંગ્રહાલય, FedEx ના નવા CEO, મોદી સ્ટોરી નામની વેબસાઇટનું લોંચિંગ અને અંડરગ્રાઉન્ડ કચરાપેટીનો ઉપયોગ કરી કચરાનું મેનેજમેન્ટ કરનાર ગુજરાતનું પ્રથમ શહેર વિશે જાણીશું.

Subject: current affairs
Date: 01/04/2022
Question: 10
Type: Mcq

01 April current affairs 2022

/10
1775

01 April 2022

01 April current affairs 2022

1 / 10

Category: 01 April 2022

તાજેતર NITI આયોગ અને FAO (Food and Agriculture Organization) ના સંયુક્ત રીતે તૈયાર કરેલી બુક “ભારતીય કૃષિ કી ઓર 2023” નું વિમોચન કોણે કર્યું છે ?

2 / 10

Category: 01 April 2022

ભારતના તમામ પૂર્વ પ્રધાનમંત્રીઓનું સંગ્રહાલય કયા બનાવવામાં આવ્યું છે ?

3 / 10

Category: 01 April 2022

તાજેતરમાં રાજસ્થાન રાજયનો 73મો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

4 / 10

Category: 01 April 2022

તાજેતરમાં દુબઈમાં ઇન્ડિયન જ્વેલરી એક્ઝિબિશન સેન્ટર ભવનનું ઉદ્ઘાટન કોણે કર્યું છે ?

5 / 10

Category: 01 April 2022

તાજેતરમાં ભારતની સર્વશ્રેષ્ઠ ખાનગી હોસ્પિટલનો પુરસ્કાર કોણે જીત્યો છે ?

6 / 10

Category: 01 April 2022

તાજેતરમાં મોદી સ્ટોરી નામની વેબસાઇટ કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે ?

7 / 10

Category: 01 April 2022

તાજેતરમાં રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2022માં સર્વશ્રેષ્ઠ રાજય તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ?

8 / 10

Category: 01 April 2022

અંડરગ્રાઉન્ડ કચરાપેટીનો ઉપયોગ કરી કચરાનું મેનેજમેન્ટ કરનાર ગુજરાતનું પ્રથમ શહેર કયું બન્યું છે ?

9 / 10

Category: 01 April 2022

તાજેતરમાં ‘BBC સ્પોર્ટ્સવુમન ઓફ ધ યર 2021’ નો પુરસ્કાર કોણે જીત્યો છે ?

10 / 10

Category: 01 April 2022

તાજેતરમાં દુનિયાની સૌથી મોટી કુરિયર કંપની FedEx ના નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 52%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question