Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

01 August current affairs 2022  

આજના કરંટ અફેર્સમાં આપણે દુનિયાનું પ્રથમ તમાકુ નિષેધ બિલ પસાર કરનાર દેશ, ખેડૂતોનું લોકપર્વ ‘હરેલી’ પર્વ શરૂ, 2022માં ભારતમાં સૌથી વધુ Foreign Direct Investment (FDI) કરનાર દેશ, મુખ્યમંત્રી સારથી યોજના, ભારતની 11મી કૃષિ સંગળના 2021-22 નો આરંભ, પ્રથમ વખત FIDE શતરંજ ઓલંપિયાડ ની મેજબાની કરનાર રાજય અને ગૂગલની ભારતના 10 શહેરમાં સ્ટ્રીટ વ્યૂ યોજના માં ગુજરાતનાં શહેરો ના સમાવેશ વિશે જાણીશું.  

Subject: current affairs
Date: 01/08/2022
Question: 10
Type: Mcq

01 August current affairs 2022  

/10
669

01 August 2022

01 August current affairs 2022

1 / 10

Category: 01 August 2022

તાજેતરમાં ‘માનવ તસ્કરી વિરુદ્ધ વિશ્વ દિવસ’ ક્યારે ઉજવવામાં આવ્યો ?

2 / 10

Category: 01 August 2022

તાજેતરમાં ભારતની 11મી કૃષિ સંગળના 2021-22 નો આરંભ કોણે કરાવ્યો છે ?

3 / 10

Category: 01 August 2022

તાજેતરમાં પ્રણય વર્મા કયા દેશમાં ભારતના રાજદૂત બન્યા ?

4 / 10

Category: 01 August 2022

તાજેતરમાં ગૂગલ ભારતના 10 શહેરમાં સ્ટ્રીટ વ્યૂ શરૂ કરવા જઈ રહ્યું છે, તેમાં ગુજરાતના કયા બે શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

5 / 10

Category: 01 August 2022

તાજેતરમાં દુનિયાનું પ્રથમ તમાકુ નિષેધ બિલ કયા દેશની સંસદમાં પસાર કરવામાં આવ્યું?

6 / 10

Category: 01 August 2022

નાણાકીય વર્ષ 2022માં ભારતમાં સૌથી વધુ Foreign Direct Investment (FDI) કયા દેશથી પ્રાપ્ત થઈ છે ?

7 / 10

Category: 01 August 2022

તાજેતરમાં કયા રાજયની સરકારે ‘મુખ્યમંત્રી સારથી યોજના’ શરૂ કરી છે ?

8 / 10

Category: 01 August 2022

તાજેતરમાં કયા રાજયએ પ્રથમ વખત FIDE શતરંજ ઓલંપિયાડ ની મેજબાની કરી છે ?

9 / 10

Category: 01 August 2022

તાજેતરમાં ખેડૂતોનું લોકપર્વ હરેલીકયા રાજ્યમાં મનાવવામાં આવ્યું?

10 / 10

Category: 01 August 2022

તાજેતરમાં બંગાળમાં ‘એક રૂપયા વાલે ડોકટર’ થી પ્રસિદ્ધ સુશોવન બનર્જી નું નિધન થયુ છે, તેને કયા રાષ્ટ્રીય પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 47%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment