આજના કરંટ અફેર્સમાં આપણે NCC (National Cadet corps)ની સ્થાપના દિવસ, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ, ખાદી ઉત્સવ 2023નું ઉદ્ઘાટન, FIH રાષ્ટ્રીય પુરસ્કાર 2023, ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સ 2022નું પાંચમું સંસ્કરણ, હોકી વિશ્વકપ 2023, રાષ્ટ્રીય ખનીજ વિકાસ નિગમના બ્રાન્ડ એમ્બેસેડર અને ગણતંત્ર દિવસના સમારોહ 2023માં પ્રથમ ક્રમાકે રહેનાર ઝાંખી વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 01/02/2023 |
Question: | 10 |
Type: | MCQ |