આજના કરંટ અફેર્સમાં આપણે પ્રહરી એપ લોન્ચ, ઇઝરાયલના નવા પ્રધાનમંત્રી, સુખોઈ ફાઇટર પ્લેનથી મિસાઇલનું સફળ પરીક્ષણ, વિશ્વ સ્તરીય Kayaking Canoeing Academy ની સ્થાપના, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો સ્થાપના દિવસ, મહાન ફૂટબોલ ખેલાડી ‘પેલે’ નું નિધન, આરોગ્યમ પ્રબંધન -ધ ન્યુ એરા ઓફ હેલ્થકેર પર પરિસંવાદનું આયોજન, અને વિક્રમ સારાભાઇ ની 51મી પુણ્યતિથી વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 01/01/2023 |
Question: | 10 |
Type: | mcq |