Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

01 July current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે આંતરરાષ્ટ્રીય ઉષ્ણકટિબંધ દિવસ, Anti tank guided missile નું સફળ પરીક્ષણ, કાશી યાત્રા’ યોજના શરૂ કરનાર રાજય, દિલ્લી હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશ, Honey Testing Lab નું ઉદ્ઘાટન, National Statistics day, કોમનવેલ્થ એસોશિયનમાં સદસ્યતા મેળવનાર દેશ, International Weightlifting Federation નવા અધ્યક્ષ, ડાક કર્મયોગી નામનું ઇ-લર્નિંગ પોર્ટલ લોન્ચ કરનાર કેન્દ્રિય મંત્રી અને કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના સમાવેશ પામનાર ગુજરાતનાં મંદિર વિશે જાણીશું.  

Subject: current affairs
Date: 01/07/2022
Question: 10
Type: Mcq

01 July current affairs 2022

/10
602

01 July 2022

01 July current affairs 2022

1 / 10

Category: 01 July 2022

તાજેતરમાં ગુજરાતનાં કયા મંદિરને કેન્દ્ર સરકારની ‘પ્રસાદ યોજના’ સમાવેશ કરવામાં આવ્યો છે ?

2 / 10

Category: 01 July 2022

તાજેતરમાં રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ (National Statistics day) કયારે મનાવવામાં આવ્યો ?

3 / 10

Category: 01 July 2022

તાજેતરમાં દિલ્લી હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશ તરીકે કોને શપથ લીધા છે ?

4 / 10

Category: 01 July 2022

તાજેતરમાં કયા રાજયની સરકારે તીર્થ યાત્રી ઓને નાણાકીય સહાયતા આપવા માટે ‘કાશી યાત્રા’ યોજના શરૂ કરી છે ?

5 / 10

Category: 01 July 2022

તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ઉષ્ણકટિબંધ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

6 / 10

Category: 01 July 2022

તાજેતરમાં કયા દેશને કોમનવેલ્થ એસોશિયન (Commonwealth Association) ના સદસ્ય તરીકે માન્યતા આપવામાં આવી ?

7 / 10

Category: 01 July 2022

તાજેતરમાં IWF (International Weightlifting Federation) ના વર્ષ 2022 માટેના અધ્યક્ષ કોણ બન્યું છે ?

8 / 10

Category: 01 July 2022

તાજેતરમાં કેન્દ્રિય કૃષિ મંત્રી નરેંદ્રસિંહ તોમરે “હની ટેસ્ટિંગ લેબ (Honey Testing Lab)” નું ઉદ્ઘાટન કઈ જગ્યાએ કર્યું છે ?

9 / 10

Category: 01 July 2022

તાજેતરમાં પોસ્ટ ઓફિસના કર્મચારીઓને ટ્રેનીંગ આપવા માટેનું ઇ-લર્નિગ પોર્ટલ “ડાક કર્મયોગી (Dak Karmayogi)” કોણે લોન્ચ કર્યું છે ?

10 / 10

Category: 01 July 2022

તાજેતરમાં DRDO અને ભારતીય સેનાએ એન્ટી ટેંક ગાઇડેડ (Anti Tank Guided Missile -ATGM) મિસાઇલનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 42%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment