Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

01 June current affairs 2022

આજના કરંટ અફેર્સમાં હિન્દી પત્રકારિતા દિવસ, સૌથી વધુ પગાર મેળવનાર CEO, તમાકુના નિયંત્રણ માટે કયા રાજયને WHO પુરસ્કાર મેળવનાર રાજય, નવા અંતરરાષ્ટ્રીય ખેલ પરિસરનું ખાતમુર્હુત, લોકપાલ અધ્યક્ષ તરીકેનો વધારાનો ચાર્જ સાંભળનાર, ભારતનો સૌથી મોટો સોનાનો ભંડાર, આરોગ્ય મંથન કાર્યક્રમનું ઉદ્ઘાટન, માઉન્ટ એવરેસ્ટ દિવસ અને Uniform civil code લાગુ કરવા માટે મુસાદ્દા સમિતિ બનાવનાર રાજય વિશે જાણીશું.     

Subject: current affairs
Date: 01/06/2022
Question:10
Type: Mcq

01 June current affairs 2022

/10
816

01 June 2022

01 June current affairs 2022

1 / 10

Category: 01 June 2022

તાજેતરમાં ફોર્ચ્યુન 500 ના રિપોર્ટ મુજબ દુનિયાના સૌથી વધુ પગાર મેળવનાર CEO કોણ બન્યું છે ?

2 / 10

Category: 01 June 2022

તાજેતરમાં મધ્યપ્રદેશ રાજયના ભોપાલ ખાતે “આરોગ્ય મંથન” કાર્યક્રમનું ઉદ્ઘાટન કોણે કર્યું છે ?

3 / 10

Category: 01 June 2022

તાજેતરમાં માઉન્ટ એવરેસ્ટ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

4 / 10

Category: 01 June 2022

RBI ના બેન્ક નોટ સર્વેક્ષણ અનુસાર કેટલા રૂપિયાની નોટ સૌથી પસંદગીદાર બેન્ક નોટ બની છે ?

5 / 10

Category: 01 June 2022

તાજેતરમાં તમાકુના નિયંત્રણ માટે કયા રાજયને WHO પુરસ્કાર મળ્યો છે ?

6 / 10

Category: 01 June 2022

તાજેતરમાં ‘હિન્દી પત્રકારિતા દિવસ’ ક્યારે મનાવવામાં આવ્યો ?

7 / 10

Category: 01 June 2022

તાજેતરમાં કયા રાજયની સરકારે “Uniform civil code” લાગુ કરવા માટે મુસાદ્દા સમિતિ બનાવી છે ?

8 / 10

Category: 01 June 2022

તાજેતરમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે નવા અંતરરાષ્ટ્રીય ખેલ પરિસર નું ખાતમુર્હુત કર્યું છે ?

9 / 10

Category: 01 June 2022

ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ અનુસાર ભારતનો સૌથી મોટો સોનાનો ભંડાર કયા રાજયમાં આવેલો છે ?

10 / 10

Category: 01 June 2022

તાજેતરમાં ‘લોકપાલ અધ્યક્ષ’ તરીકેનો વધારાનો ચાર્જ કોને આપવામા આવ્યો છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 47%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment