આજના કરંટ અફેર્સમાં વિશ્વ NGO દિવસ, રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવ નું 14મુ સંસ્કરણ, 6ઠ્ઠી વખત મહિલા T-20 વર્લ્ડ કપ વિજેતા, આયુષ મંત્રાલય દ્વારા તેની પ્રથમ ચિંતન શિબિરનું આયોજન, 19મુ વાર્ષિક CPA (Commonwealth Parliamentary Association) સમ્મેલન, ડેજર્ટ ફ્લેગ-8 યુદ્ધ અભ્યાસ, FICCI ના મહાસચિવ, માર્કોની પુરસ્કાર 2023, હોકી સિનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ અને બાયોએશિયા સમિટ 2023નું આયોજન વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 01/03/2023 |
Question: | 10 |
Type: | MCQ |