Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

01 September current affairs 2021

આજના કરંટ અફેર્સ માં આપણે રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ, રાજીવ ગાંધી ગ્રામીણ ઓલંપિક ખેલ, Rupay credit card લોન્ચ કરવામાં માટે NPCI (National Payments Corporation of India) સાથે ભાગીદારી  કરનાર બેન્ક, ઇ-સમાધાન પોર્ટલ, Debit card બજારમાં ભાગીદારી મામલે કોણ પ્રથમ નંબરે રહેલ બેન્ક, મીટ ધ ચેમ્પિયન  પહેલનું આયોજન, JK Ecop’ નામની મોબાઈલ એપ લોન્ચ, NCRBના રિપોર્ટ મુજબ કયા રાજ્યમાં સૌથી વધુ આત્મહત્યા થાય છે અને  કેન્દ્ર સરકારની પીએમ જનધન યોજનાના વિશે જાણીશું.    

Subject : Current affairs
Date : 31 September
Question : 10
Type : Mcq

01 September current affairs 2021

/10
503

01 September 2021

01 September current affairs 2021

1 / 10

Category: 01 September 2021

તાજેતરમાં ડેબિટ કાર્ડ બજારમાં ભાગીદારી મામલે કોણ પ્રથમ નંબરે છે ?

2 / 10

Category: 01 September 2021

તાજેતરમાં કયા રાજ્યની પોલીસે ‘JK Ecop’ નામની મોબાઈલ એપ લોન્ચ કરી છે ?

3 / 10

Category: 01 September 2021

તાજેતરમાં કયા કેન્દ્રિય મંત્રાલયે ‘મીટ ધ ચેમ્પિયન’ પહેલનું આયોજન કર્યું છે ?

4 / 10

Category: 01 September 2021

તાજેતરમાં ‘રાજીવ ગાંધી ગ્રામીણ ઓલંપિક ખેલ’ કયા રાજયમાં શરૂ થયા છે ?

5 / 10

Category: 01 September 2021

તાજેતરમાં  ‘રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ’ ક્યારે મનાવવામાં આવ્યો છે ?

6 / 10

Category: 01 September 2021

તાજેતરમાં ઓનલાઈન ફરિયાદોનું સમાધાન માટે “ઇ-સમાધાન પોર્ટલ” કોણ લોન્ચ કરશે ?

7 / 10

Category: 01 September 2021

તાજેતરમાં કેન્દ્ર સરકારની પીએમ જનધન યોજનાના કેટલા વર્ષ પૂર્ણ થયા છે ?

8 / 10

Category: 01 September 2021

તાજેતરમાં આવેલ NCRBના રિપોર્ટ મુજબ કયા રાજ્યમાં સૌથી વધુ આત્મહત્યા થાય છે ?

9 / 10

Category: 01 September 2021

તાજેતરમાં કઈ બેન્કે Rupay credit card લોન્ચ કરવામાં માટે NPCI (National Payments Corporation of India) સાથે ભાગીદારી કઈ છે ?

10 / 10

Category: 01 September 2021

તાજેતરમાં કયા દેશની મહારાણીએ ભારતની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે ?

Your score is

The average score is 46%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment