આજના કરંટ અફેર્સમાં આપણે સેરીકલ્ચર મેળાનું આયોજન, ટાટા પાવરના MD & CEO, Hero MotoCorp ના નવા CEO, Space System Design Lab નું ઉદ્ઘાટન, 100% ઇલેક્ટ્રીક રેલ્વે ધરાવતું રાજ્ય, ‘Why Can’t Elephants Be Read’ નામના પુસ્તકના લેખક, ભારતનું બીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, દિલ્હી આંતરરાષ્ટ્રીય ઓપન શતરંજ ખિતાબ અને NATO નો 31મો સદસ્ય દેશ વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 02/02/2023 |
Question: | 10 |
Type: | MCQ |