Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

02 August Current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે ભારતમાં ડિજિટલ લેવડ-દેવડમાં થયેલ વધારો, ભારતનો વિદેશી મુંદ્રા ભંડાર, સ્વચ્છ પર્યાવરણને માનવ અધિકાર જાહેર કરનાર સંસ્થા, સ્વામી વિવેકાનંદ યુવા શક્તિ યોજના નો  આરંભ કરનાર રાજય, મિંજર મેળાની શરૂઆત, BBNL (Bharat Broadband Network Limited) ને મર્જ કરવાની કેન્દ્રની મંજૂરી, CWG 2022માં ‘મીરાબાઇ ચાનુ’ એ જીતેલ મેડલ, ભારતનું પ્રથમ International Bullion Exchange લોન્ચ અને બાલિકા પંચાયત સ્થાપનાર ગામ વિશે જાણીશું.        

Subject: Current affairs
Date: 02/08/2022
Question: 10
Type: Mcq

02 August Current affairs 2022

/10
584

02 August 2022

02 August Current affairs 2022

1 / 10

Category: 02 August 2022

તાજેતરમાં કયા રાજયની સરકારે સ્વામી વિવેકાનંદ યુવા શક્તિ યોજના નો  આરંભ કર્યો છે ?

2 / 10

Category: 02 August 2022

તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિ ભારતની આધિકારિક યાત્રા પર આવ્યા છે ?

3 / 10

Category: 02 August 2022

તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીએ કઈ જગ્યાએ થી ભારતનું પ્રથમ “International Bullion Exchange” લોન્ચ કર્યું છે ?

4 / 10

Category: 02 August 2022

તાજેતરમાં Internet In India ના રિપોર્ટ મુજબ ભારતમાં ડિજિટલ લેવડ-દેવડમાં કેટલા ટકાનો વધારો થયો છે ?

5 / 10

Category: 02 August 2022

તાજેતરમાં CWG 2022માં ‘મીરાબાઇ ચાનુ’ એ કયો મેડલ જીત્યો છે ?

6 / 10

Category: 02 August 2022

તાજેતરમાં કયા જિલ્લાના લોહારીયા ગ્રામ પંચાયત દ્વારા બાલિકા પંચાયતની સ્થાપના કરવામાં આવી છે ?

7 / 10

Category: 02 August 2022

તાજેતરમાં ભારતનો વિદેશી મુંદ્રા ભંડાર કેટલા અરબ ડોલર સુધી પહોચ્યો છે ?

8 / 10

Category: 02 August 2022

તાજેતરમાં કોના દ્વારા સ્વચ્છ પર્યાવરણને માનવ અધિકાર જાહેર કરવામાં આવ્યું છે ?

9 / 10

Category: 02 August 2022

તાજેતરમાં પ્રધાનમંત્રી એ મન કી બાત માં જે મિંજર મેળાનો ઉલ્લેખ કર્યો હતો તે મિંજર મેળો કયા રાજ્યમાં શરૂ થયો છે ?

10 / 10

Category: 02 August 2022

તાજેતરમાં કેન્દ્રિય મંત્રીમંડળે BBNL (Bharat Broadband Network Limited) ને કઈ કંપની સાથે મર્જ કરવાની મંજૂરી આપી છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 51%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment