આજના કરંટ અફેર્સમાં આપણે આંધ્રપ્રદેશની નવી રાજધાની, ગુજરાતના નવા DGP, G20 પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રૂપ મિટિંગનું આયોજન, ‘હર ગાંવ હરિયાળી’ પહેલ અંતર્ગત 90 લાખ છોડ લગાવવાનો રેકોર્ડ, ગુજરાત મેરીટાઇમ ક્લસ્ટર ના પ્રથમ CEO, ભારતનું પ્રથમ મોડલ જી-20 શિખર સમ્મેલનનું ઉદ્ઘાટન, ભારતીય વાયુસેના ના નવા ઉપ-પ્રમુખ, PUMA ઈન્ડિયાના નવા બ્રાન્ડ એમ્બેસેડર અને પીપલ્સ ચોઈસ કેટેગરીમાં પ્રથમ સ્થાને રહેનાર ટેબ્લા વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 02/02/2023 |
Question: | 10 |
Type: |