આજના કરંટ અફેર્સમાં ઉત્તર પ્રદેશની પ્રથમ મહિલા પોલીસ કમિશ્નર, ને IACP 2022 પુરસ્કાર, મેગા ડેરીનું ઉદ્ઘાટન, BSE (Bombay Stock Exchange) ના MD&CEO, આઠ લેન કેબલ બ્રિજ જુવારી બ્રિજ નું ઉદ્ઘાટન, ડિસેમ્બર 2023 સુધીમાં અંડરવોટર મેટ્રો સેવા ક્યાં શરૂ રાજય, RTI ના સૌથી ઓછા જવાબ આપનાર રાજય, ICC T-20 ક્રિકેટટર ઓફ ધ યર અને ફોર્ડ ઈન્ડિયાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું અધિગ્રહણ કરનાર કંપની વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 02/01/2022 |
Question: | 10 |
Type: | MCQ |