Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

02 July Current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે International Asteroid Day, દુનિયાનું સૌથી મોટું Technology Hub નું ઉદ્ઘાટન, ISRO દ્વારા ‘PSLV-C53’ નામનું રોકેટ લોન્ચ, CAPSTONE નામનું અંતરિક્ષ યાન લોન્ચ કરનાર સંસ્થા, Indian Sports Fan Award 2022 થી સમ્માનિત વ્યક્તિ, ભગવાન પરશુરામની 51 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપવાની જાહેરાત કરનાર રાજય, મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાનું નવું નામ અને રાષ્ટ્રીય ડોક્ટર દિવસ વિશે જાણીશું.

Subject: Current affairs
Date: 02/07/2022
Question: 10
Type: Mcq

02 July Current affairs 2022

/10
565

02 July 2022

02 July Current affairs 2022

1 / 10

Category: 02 July 2022

તાજેતરમાં કઈ અંતરિક્ષ સંસ્થાએ ‘કેપસ્ટોન (CAPSTONE)’ નામનું અંતરિક્ષ યાન ચંદ્ર પર સફળતા પૂર્વક લોન્ચ કર્યું છે ?

2 / 10

Category: 02 July 2022

જળ જીવન મિશન અભિયાન અંતર્ગત ગુજરાતમાં કેટલા ટકા ઘરોમાં પાણી માટે નળ જોડાણની કામગીરી પૂર્ણ થઈ છે ?

3 / 10

Category: 02 July 2022

તાજેતરમાં કયા દેશે તેની પ્રથમ Covid-19 ની વેક્સિન ‘સ્કાઈકોવિવન’ ના ઉત્પાદન અને વેચાણને મંજૂરી આપી છે ?

4 / 10

Category: 02 July 2022

તાજેતરમાં અરુણાચલ પ્રદેશમાં કઈ નદીના કિનારે ભગવાન પરશુરામની 51 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે ?

5 / 10

Category: 02 July 2022

તાજેતરમાં કોને ‘ઇંડિયન સ્પોર્ટ્સ ફેન એવોર્ડ 2022 (Indian Sports Fan Award 2022)’ થી કોને સમ્માનિત કરવામાં આવ્યા છે ?

6 / 10

Category: 02 July 2022

તાજેતરમાં કઈ જગ્યાએ દુનિયાનું સૌથી મોટું ‘T-Hub (Technology Hub) 2.0’ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ?

7 / 10

Category: 02 July 2022

તાજેતરમાં ISRO એ ‘PSLV-C53’ નામનું રોકેટ ક્યાંથી લોન્ચ કર્યું છે ?

8 / 10

Category: 02 July 2022

તાજેતરમાં આંતરરાષ્ટ્રીય એસ્ટરોઇડ દિવસ (International Asteroid Day) ક્યારે મનાવવામાં આવ્યો ?

9 / 10

Category: 02 July 2022

તાજેતરમાં રાષ્ટ્રીય ડોક્ટર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો ?

10 / 10

Category: 02 July 2022

તાજેતરમાં મહારાષ્ટ્રના ‘ઔરંગાબાદ’ જિલ્લાનું નામ બદલી ક્યાં રાખવામા આવ્યું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 48%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment