Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

02 June current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે World No Tobacco Day, AAYU એપ લોન્ચ કરનાર રાજય, વીમા રત્ન’ નામની એક બચત યોજના શરૂ કરનાર કંપની, મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં country of focus તરીકે પસંદગી પામનાર દેશ, પરમ અનંત સુપરકમ્પ્યુટર ની શરૂઆત, 8માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટેની થીમ, ડો.વી.શાંતારામ લાઈફટાઈમ અચિવમેંટ એવોર્ડ વિજેતા અને Indian Coast Guard (ICG) ના 39માં કમાન્ડો સંમેલનનું ઉદ્ઘાટન વિષે જાણીશું.    

Subject: current affairs
Date: 02/06/2022
Question: 10
Type: Mcq

02 June current affairs 2022

/10
670

02 June 2022

02 June current affairs 2022

1 / 10

Category: 02 June 2022

તાજેતરમાં 8માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટેની થીમ શું રાખવામા આવી છે ?

2 / 10

Category: 02 June 2022

તાજેતરમાં કઈ જગ્યાએ બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા ‘આત્મનિર્ભર કિસાન-સ્વર્ણિમ ભારત કી શાન’ નામનું કિસાન સંમેલન યોજાયું ?

3 / 10

Category: 02 June 2022

17માં મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં કયા દેશને “country of focus” તરીકે પસંદ કરવામાં આવ્યો આવ્યો છે ?

4 / 10

Category: 02 June 2022

તાજેતરમાં પરમ અનંત સુપરકમ્પ્યુટર ની શરૂઆત ક્યાં કરવામાં આવી છે ?

5 / 10

Category: 02 June 2022

વિશ્વ તંબાકુ નિષેધ દિવસ (World No Tobacco Day) ક્યારે મનાવવામાં આવ્યો ?

6 / 10

Category: 02 June 2022

તાજેતરમાં કોને ‘વીમા રત્ન’ નામની એક બચત યોજના શરૂ કરી છે ?

7 / 10

Category: 02 June 2022

તાજેતરમાં કયા રાજયની સરકારે રમત ગમત ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ માટે 1000 કરોડ રૂપિયા ખર્ચ કરવાની જાહેરાત કરી છે ?

8 / 10

Category: 02 June 2022

તાજેતરમાં ક્યાં રાજયના મુખ્યમંત્રીએ AAYU એપ લોન્ચ કરી છે ?

9 / 10

Category: 02 June 2022

તાજેતરમાં નવી દિલ્લી ખાતે Indian Coast Guard (ICG) ના 39માં કમાન્ડો સંમેલનનું ઉદ્ઘાટન કોણે કર્યું છે ?

10 / 10

Category: 02 June 2022

તાજેતરમાં ડો.વી.શાંતારામ લાઈફટાઈમ અચિવમેંટ એવોર્ડ થી કોને નવાજવામાં આવ્યા છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 45%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment