આજના કરંટ અફેર્સમાં આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ, મહિલા T20 વર્લ્ડ કપ માં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી, HMI (Health Management International) નું ઉત્તર પ્રદેશમાં રોકાણ, કોબરા વોરિયર યુદ્ધ અભ્યાસ, વર્ષ 2022 માટે સર્વશ્રેષ્ઠ FIFA પુરુષ ખેલાડી, શિવમોગા એરપોર્ટનું ઉદ્ઘાટન, Pepsi ના નવા બ્રાન્ડ એમ્બેસેડર અને સરસ મેળો-2023નું આયોજન વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 02/03/2023 |
Question: | 10 |
Type: | mcq |