Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

02 May current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે ગગન સિસ્ટમનો ઉપયોગ કરનાર પ્રથમ એરલાઇન, ભારતીય સેનાના નવા ઉપ-પ્રમુખ, Indify Technology ના સલાહકાર, Bob World Gold નામનું નવું ફીચર લોન્ચ કરનાર બેન્ક, જન આરોગ્ય યોજના અંતર્ગત 100% ઘરો કવર કરનાર પ્રથમ જિલ્લો, વૈકક્યૂ આધારિત સીવર સિસ્ટમ લગાવનાર ભારતનું પ્રથમ શહેર અને ગુજરાતનો સ્થાપના દિવસ વિશે જાણીશું.

Subject: current affairs
Date: 02 May 2022
Question: 10
Type: Mcq

02 May current affairs 2022

/10
728

02 May 2022

02 may current affairs 2022

1 / 10

Category: 02 May 2022

તાજેતરમાં ભારતીય સેનાના નવા ઉપ-પ્રમુખ કોણ બન્યું છે ?

2 / 10

Category: 02 May 2022

તાજેતરમાં અમિત શાહ પર લિખિત “અમિત શાહ અની ભાજપાયી બચ્ચલ” નામનું પુસ્તક કોણે લોન્ચ કર્યું છે ?

3 / 10

Category: 02 May 2022

1, May ના રોજ ગુજરાતનો કેટલામો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો ?

4 / 10

Category: 02 May 2022

તાજેતરમાં પેરુ દેશની સરકાર દ્વારા સર્વોચ્ચ રાજનાયિક પુરસ્કારથી કોને સમ્માનિત કરવામાં આવ્યા ?

5 / 10

Category: 02 May 2022

તાજેતરમાં કયા દેશ ના  કિશોર કુમાર દાસે UK નો કોમનવેલ્થ પોઇંટસ ઓફ લાઈફ એવોર્ડ્સ જીત્યો છે ?

6 / 10

Category: 02 May 2022

આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત 100% ઘરો કવર કરનાર પ્રથમ જિલ્લો કયો બન્યો છે ?

7 / 10

Category: 02 May 2022

તાજેતરમાં ગગન સિસ્ટમનો ઉપયોગ કરનાર પ્રથમ એરલાઇન કઈ બની છે ?

8 / 10

Category: 02 May 2022

તાજેતરમાં કઈ બેન્કે વરિષ્ઠ નાગરિક માટે Bob World Gold નામનું નવું ફીચર લોન્ચ કર્યું છે ?

9 / 10

Category: 02 May 2022

તાજેતરમાં વૈકક્યૂ આધારિત સીવર સિસ્ટમ લગાવનાર ભારતનું પ્રથમ શહેર કયું બન્યું છે ?

10 / 10

Category: 02 May 2022

તાજેતરમાં SBI ના કયા પૂર્વ અધ્યક્ષ ને ‘Indify Technology’ ના સલાહકાર બનાવવામાં આવ્યા છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 48%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment