Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

02 October current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આંતરરાષ્ટ્રીય ભાષાંતર દિવસ, દુનિયાનો સૌથી મોટો સફારી પાર્ક બનાવવાની જાહેરાત, Hurun India Under 40 રીચ લિસ્ટ, રાષ્ટ્રિય લત્તા મંગેશકર પુરસ્કાર, ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2022, Tims magazine માં 100 ઉભરતા વ્યક્તિઓની યાદી, MSME મંત્રાલય દ્વારા આયોજિત રાષ્ટ્રીય SC ST હબ કોન્ક્લેવ, દેશની પ્રથમ ડિઝિટલ રૂપથી સાક્ષર પંચાયત અને FICCI વૈશ્વિક કૌશલ શિખર સમ્મેલન 2022નું ઉદ્ઘાટન વિશે જાણીશું.

Subject: Current affairs
Date: 02/10/2022
Question:10
Type::Mcq

02 October current affairs 2022

460

02 october 2022

02 october current affairs 2022

1 / 10

Category: 02 october 2022

તાજેતરમાં કયા રાજ્યમાં સ્થિત પુલ્લમપારા પંચાયત દેશની પ્રથમ ડિઝિટલ રૂપથી સાક્ષર પંચાયત બની છે ?

2 / 10

Category: 02 october 2022

તાજેતરમાં MSME મંત્રાલય દ્વારા આયોજિત રાષ્ટ્રીય SC ST હબ કોન્ક્લેવ ની મેજબાની કયું રાજ્ય કરી રહ્યું છે ?

3 / 10

Category: 02 october 2022

તાજેતરમાં CBI એ ડ્રગ નેટવર્ક ને ખત્મ કરવામાં માટે કયું ઓપરેશન શરૂ કર્યું છે ?

4 / 10

Category: 02 october 2022

તાજેતરમાં રાષ્ટ્રિય લત્તા મંગેશકર પુરસ્કારથી કોને સન્માનીત કરવામાં આવ્યા ?

5 / 10

Category: 02 october 2022

તાજેતરમાં Hurun India Under 40 રીચ લિસ્ટ (40વર્ષથી ઓછી ઉંમરના બિલિનિયર)માં કોણ પ્રથમ સ્થાને રહ્યું છે ?

6 / 10

Category: 02 october 2022

તાજેતરમાં દુનિયાનો સૌથી મોટો સફારી પાર્ક બનાવવાની જાહેરાત કયા રાજ્યની સરકારે કરી છે ?

7 / 10

Category: 02 october 2022

તાજેતરમાં FICCI વૈશ્વિક કૌશલ શિખર સમ્મેલન 2022નું ઉદ્ઘાટન કોણે કર્યું છે ?

8 / 10

Category: 02 october 2022

તાજેતરમાં ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2022માં સ્વિટ્ઝર્લૅન્ડ પ્રથમ સ્થાને રહ્યું છે તો ભારતનો ક્રમ જણાવો ?

9 / 10

Category: 02 october 2022

તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ભાષાંતર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

10 / 10

Category: 02 october 2022

તાજેતરમાં Tims magazine માં 100 ઉભરતા વ્યક્તિઓની યાદીમાં કયા એકમાત્ર ભારતીયનો સમાવેશ કર્યો છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે.....

Your score is

The average score is 47%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment