Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

03 April current affairs 2022  

આજના કરંટ અફેર્સમાં આપણે વરુણ-2022 યુદ્ધ અભ્યાસ, દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનના નવા MD, વિનય સમરસ્ય પહેલ શરૂ કરનાર રાજય, FASTER નામનું સોફટવેર લોન્ચ, જેલના કેદીઓને વ્યક્તિગત લોન આપનાર ભારતનું પ્રથમ રાજય, સેમસંગની મદદથી સ્પોર્ટ્સ ડિજિટલ એક્સપિરિયન્સ સેન્ટર શરૂ કરનાર રાજય, Payment council of India (PCI) ના અધ્યક્ષ અને ગુજરાતમાં ખાનગી યુનિવર્સિટીને મંજૂરી વિશે જાણીશું.      

Subject: current affairs
Date: 03/04/2022
Question:10
Type: Mcq

03 April current affairs 2022  

/10
1475

03 April 2022

03 April current affairs 2022

1 / 10

Category: 03 April 2022

તાજેતરમાં ગુજરાત સરકારે કેટલી નવી ખાનગી યુનિવર્સિટીને મંજૂરી આપી છે ?

2 / 10

Category: 03 April 2022

તાજેતરમાં ગ્રામ પંચાયતમાં જાતિવાદના વિરુદ્ધમાં ‘વિનય સમરસ્ય પહેલ’ કયા રાજયની સરકારે શરૂ કરી છે ?

3 / 10

Category: 03 April 2022

તાજેતરમાં કયા રાજયની સરકારે રાજયમાં ‘સ્પોર્ટ્સ ડિજિટલ એક્સપેરિએન્સ સેન્ટર’ શરૂ કરવા સેમસંગ સાથે સમજૂતી કરી છે ?

4 / 10

Category: 03 April 2022

તાજેતરમાં ભારત અને બીજા કયા દેશ વચ્ચે 20મો યુદ્ધઅભ્યાસ “વરુણ-2022” શરૂ થયો છે ?

5 / 10

Category: 03 April 2022

તાજેતરમાં જેલના કેદીઓને વ્યક્તિગત લોન આપનાર ભારતનું પ્રથમ રાજય કયું બન્યું છે ?

6 / 10

Category: 03 April 2022

તાજેતરમાં FASTER નામનું સોફટવેર કોણે લોન્ચ કર્યું છે ?

7 / 10

Category: 03 April 2022

તાજેતરમાં દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનના નવા MD કોણ બન્યું છે ?

8 / 10

Category: 03 April 2022

તાજેતરમાં Payment council of India (PCI) ના અધ્યક્ષ કોણ બન્યું છે ?

9 / 10

Category: 03 April 2022

તાજેતરમાં ‘Startup Founders Hub’ નામનું પ્લેટફોર્મ કોણે લોન્ચ કર્યું છે ?

10 / 10

Category: 03 April 2022

તાજેતરમાં કયા રાજયના પૂર્વ મુખ્યમંત્રી બી બી ગુરુંગનું નિધન થયું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 45%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment