Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

03 August Current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘AL NAJAH’ ના ચોથા સંસ્કરણની, ICARના મહાનિર્દેશક, ચાહબહાર દિવસ સંમેલનનું ઉદ્ઘાટન, VINBAX 2022 સૈન્ય અભ્યાસ, કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભાગ લેનાર ભારતની સૌથી નાની ઉંમરની એથલીટ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભાગ લેનાર ભારતની સૌથી નાની ઉંમરની એથલીટ, પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ કે રંગ સન્માનથી સન્માનીત પોલીસ, એશિયાની સૌથી અમીર મહિલા, દિલ્લીના નવા પોલીસ કમિશ્નર અને મહિલા યુરો ચેમ્પિયનશીપ વિજેતા દેશ વિશે જાણીશું.       

Subject: Current affairs
Date: 03/08/2022
Question: 10
Type: Mcq

03 August Current affairs 2022

/10
546

03 August 2022

03 Current affairs 2022

1 / 10

Category: 03 August 2022

તાજેતરમાં કેન્દ્રિય મંત્રી સર્વાનંદ સોનવાલે કઈ જગ્યાએ ‘ચાહબહાર દિવસ સંમેલન’ નું ઉદ્ઘાટન કર્યું છે ?

2 / 10

Category: 03 August 2022

તાજેતરમાં દિલ્લીના નવા પોલીસ કમિશ્નર કોણ બન્યું છે ?

3 / 10

Category: 03 August 2022

તાજેતરમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ એ કયા રાજયની પોલીસને પ્રતિષ્ઠિત ‘રાષ્ટ્રપતિ કે રંગ’ સન્માનથી સન્માનીત કરી છે ?

4 / 10

Category: 03 August 2022

તાજેતરમાં ભારત અને બીજા કયા દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘AL NAJAH’ ના ચોથા સંસ્કરણની શરૂઆત થઈ છે ?

5 / 10

Category: 03 August 2022

તાજેતરમાં ICAR (ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ) ના મહાનિર્દેશક કોણ બન્યું છે ?

6 / 10

Category: 03 August 2022

તાજેતરમાં એશિયાની સૌથી અમીર મહિલા કોણ બન્યું છે ?

7 / 10

Category: 03 August 2022

તાજેતરમાં ફૂટબોલ રમત સંબધિત “મહિલા યુરો ચેમ્પિયનશીપ” કયા દેશે જીતી છે ?

8 / 10

Category: 03 August 2022

તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભાગ લેનાર ભારતની સૌથી નાની ઉંમરની એથલીટ કોણ બની છે ?

9 / 10

Category: 03 August 2022

તાજેતરમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતમાં 75 હજાર વૃક્ષારોપણ અને 75 હજાર તિરંગા વિતરણ કાર્યક્રમ કયા યોજાયો ?

10 / 10

Category: 03 August 2022

તાજેતરમાં ભારત અને બીજા કયા દેશની વચ્ચે ‘VINBAX 2022’ સૈન્ય અભ્યાસ શરૂ થયો છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 43%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment