આજના કરંટ અફેર્સમાં આપણે the poverty of political economy નામનું પુસ્તક, સાઇન્સ 20 સ્થાપના બેઠકનું આયોજન, 46મો આંતરરાષ્ટ્રીય કોલકત્તા પુસ્તક મેળાનું ઉદ્ઘાટન, સમતા કુંભ શરૂ, આર્થિક સર્વેક્ષણ 2022-23, પુરુષ હોકી ટિમના મુખ્ય કોચ ગ્રાહમ રીડનું રાજીનામુ, ઉત્તર બંગાળમાં ભારતીય સેના દ્વારા યુદ્ધ અભ્યાસ અને તાડના તેલની ખેતી માટે કયા રાજ્યની સરકારે પતંજલિ ફૂડ્સ ની સાથે સમજૂતી કરનાર રાજ્ય વિષે જાણીશું.
Subject: | current affairs |
Date: | 03/02/2022 |
Question: | 10 |
Type: | MCQ |