Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

03 January current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે U-19 એશિયા કપનો ખિતાબ જીતનાર દેશ, કુત્રિમ સૂર્ય બનાવવાની જાહેરાત કરનાર દેશ, રેલવે બોર્ડના નવા અધ્યક્ષ, ભારતીય તટ રક્ષક દળના 24માં પ્રમુખ, ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સ 2022-23ની મેજબાની કરનાર રાજય અને વિશ્વ રોબોટિક્સ ઈનોવેશનનું હબ બનવા માટે પંચ વર્ષીય યોજના બનાવનાર દેશ.  

03 January current affairs 2022  

1131

03 January 2022

03 January current affairs 2022

1 / 10

Category: 03 January 2022

તાજેતરમાં એસ. બાલચંદ્રને કયા દેશના નવા ઉચ્ચાયુક્ત (High commissioner) નિયુક્ત કરવામાં આવ્યા છે ?

2 / 10

Category: 03 January 2022

તાજેતરમાં ભારતીય તટ રક્ષક દળના 24માં પ્રમુખ તરીકે કોણે પદભાર સંભાળ્યો છે ?

3 / 10

Category: 03 January 2022

તાજેતરમાં રેલવે બોર્ડના નવા અધ્યક્ષ કોણ બન્યું છે ?

4 / 10

Category: 03 January 2022

તાજેતરમાં કયા દેશે વિશ્વ રોબોટિક્સ ઈનોવેશનનું હબ બનવા માટે પંચ વર્ષીય યોજના શરૂ કરી છે ?

5 / 10

Category: 03 January 2022

તાજેતરમાં કઈ રાજય સરકારે વૃદ્ધાઅવસ્થા પેન્શનને 1200 થી વધારે 1400 રૂપિયા કર્યા છે ?

6 / 10

Category: 03 January 2022

તાજેતરમાં કયા દેશે 2026 સુધીમાં પોતાનો કુત્રિમ સૂર્ય બનાવવાની જાહેરાત કરી છે ?

7 / 10

Category: 03 January 2022

કયું રાજય ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સ 2022-23ની મેજબાની કરશે ?

8 / 10

Category: 03 January 2022

તાજેતરમાં કઈ સંસ્થાએ 01 જાન્યુઆરી 2022ના રોજ તેનો 64મો સ્થાપના દિવસ મનાવ્યો છે ?

9 / 10

Category: 03 January 2022

તાજેતરમાં શરદ મહોત્સવ 2021 કયા રાજયમાં શરૂ થયો છે ?

10 / 10

Category: 03 January 2022

તાજેતરમાં U-19 એશિયા કપનો ખિતાબ કયા દેશે જીત્યો છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 47%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment