આજના કરંટ અફેર્સમાં આપણે વૈશ્વિક પરિવાર દિવસ, રાષ્ટ્રીય ગંગા પરીષદની બેઠક, એલિટ રાષ્ટ્રીય મહિલા મુક્કેબાજી ચેમ્પિયનશીપ 2022, ડો. શ્યામાપ્રસાદ મુખર્જી રાષ્ટ્રીય જળ અને સ્વચ્છતા સંસ્થાનનું ઉદ્ઘાટન, સહકારી લાભાર્થી સમ્મેલન, DRDO (Defence Research and Development Organisation) નો સ્થાપના દિવસ, વર્ષ 2019ની તુલનાએ વર્ષ 2021 માં સડક દુર્ઘટનામાં નોંધાયેલ ઘટાડો અને રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 03/01/203 |
Question: | 10 |
Type: | MCQ |