Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

03 July current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે 31માં સરસ્વતી સન્માન પુરસ્કાર થી સન્માનીત સાહિત્યકાર, GAIL (Gas Authority of India Limited) ના નવા ચેરમેન, 11મુ વિશ્વ શહેરી મંચનું આયોજન, ભારતના એટર્ની જનરલ કે કે વેણુગોપાલનો કાર્યકાળમાં વધારો, ફેમિલી કાર્ડ (family card) લોન્ચ કરનાર રાજય સરકાર, BRICS સમૂહમાં શામેલ થવા માટે આવેદન કરનાર દેશો, SEBI દ્વારા NSE (National Stock Exchange of India) ને દંડ અને ઇઝરાયલની કંપની અવગોલ દ્વારા ગુજરાતમાં સ્થાપવામાં આલેવ ફેબ્રીક પ્લાન્ટ વિશે જાણીશું.

Subject: current affairs
Date: 03/07/2022
Question: 10
Type: Mcq

03 July current affairs 2022

/10
463

03 July 2022

03 July current affairs 2022

1 / 10

Category: 03 July 2022

તાજેતરમાં BRICS સમૂહમાં શામેલ થવા માટે ઈરાન અને બીજા કયા દેશે આવેદન કર્યું છે ?

2 / 10

Category: 03 July 2022

તાજેતરમાં કઈ રાજય સરકારે રોજગારી સંબધિત ‘ફેમિલી કાર્ડ (family card)’ લોન્ચ કર્યું છે ?

3 / 10

Category: 03 July 2022

તાજેતરમાં ભારતની મહારત્ન કંપની GAIL (Gas Authority of India Limited) ના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

4 / 10

Category: 03 July 2022

નાણાકીય વર્ષ 2026-27 સુધીમાં ભારતીય બજારમાં ઇલેક્ટ્રીક ટુ-વ્હીલ વાહનની ભાગીદારી કેટલા ટકા રહેવાનુ અનુમાન કરવામાં આવ્યું છે ?

5 / 10

Category: 03 July 2022

તાજેતરમાં કયા ભારતીય સાહિત્યકારને 31માં સરસ્વતી સન્માન પુરસ્કાર થી સન્માનીત કરવામાં આવ્યા છે ?

6 / 10

Category: 03 July 2022

તાજેતરમાં ભારતના એટર્ની જનરલ કે કે વેણુગોપાલનો કાર્યકાળ કેટલા મહિના સુધી વધારવામાં આવ્યો છે ?

7 / 10

Category: 03 July 2022

તાજેતરમાં SEBI એ NSE (National Stock Exchange of India) ને કેટલા કરોડનો દંડ ફટકાર્યો છે ?

8 / 10

Category: 03 July 2022

તાજેતરમાં 11મુ વિશ્વ શહેરી મંચનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે ?

9 / 10

Category: 03 July 2022

વર્ષ 2022માં ભારતનો સૌથી મોટો ડાય ઍમોનિયા ફોસ્ફેટ ની અપૂર્તિકર્તા દેશ કયો બન્યો છે ?

10 / 10

Category: 03 July 2022

તાજેતરમાં ઇઝરાયલની કંપની અવગોલ દ્વારા ગુજરાતમાં કઈ જગ્યાએ ફેબ્રીક પ્લાન્ટ સ્થાપ્યો છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 46%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment