Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

03 June current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે વૈશ્વિક માતૃ-પિતૃ દિવસ, International Hockey Federation (FIH)  રેંકિંગમાં કોણ પ્રથમ સ્થાને રહેનાર દેશ, શિક્ષા મંત્રીઓના સંમલેનની મેજબાની કરનાર રાજય, ભારતીય મહિલા નિશાનેબાજી ટિમને ISSF વર્લ્ડ કપ 2022માં જીતેલ મેડલ, પર્યાવરણના સંરક્ષણ માટે જૈવ વિવિધતા નીતિ જાહેર કરનાર સંસ્થા, ભારતમાં ખાંડનું સૌથી મોટું ઉત્પાદક રાજય, Free Trade Agreement પર સમજૂતી કરનાર દેશો, વિશ્વનું Fastest Super Computer અને PM કેર્સ ઓફ ચિલ્ડ્રન યોજના વિશે જાણીશું.       

Subject: current affairs
Date: 03/06/2022
Question: 10
Type::Mcq

03 June current affairs 2022

/10
563

03 June 2022

03 June current affairs 2022

1 / 10

Category: 03 June 2022

તાજેતરમાં પર્યાવરણના સંરક્ષણ માટે જૈવ વિવિધતા નીતિ કોણે જાહેર કરાવી છે ?

2 / 10

Category: 03 June 2022

તાજેતરમાં યોજાયેલ તમામ રાજયના શિક્ષણ મંત્રીઓના સંમલેનની મેજબાની કયા રાજયએ કરી છે ?

3 / 10

Category: 03 June 2022

તાજેતરમાં ઈઝરાયલે કયા દેશ સાથે “મુક્ત વ્યાપાર સમજૂતી (Free Trade Agreement)” પર હસ્તાક્ષર કર્યા છે ?

4 / 10

Category: 03 June 2022

તાજેતરમાં International Hockey Federation (FIH)  રેંકિંગમાં કોણ પ્રથમ સ્થાને રહ્યું છે ?

5 / 10

Category: 03 June 2022

તાજેતરમાં "વૈશ્વિક માતૃ-પિતૃ દિવસ” ક્યારે મનાવવામાં આવ્યો ?

6 / 10

Category: 03 June 2022

તાજેતરમાં દુનિયાનું સૌથી તેજ સુપર કમ્પ્યુટર (Fastest Super Computer) કયું બન્યું છે ?

7 / 10

Category: 03 June 2022

તાજેતરમાં 12મી હોકી ઈન્ડિયા જુનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ કોણે જીતી છે ?

8 / 10

Category: 03 June 2022

તાજેતરમાં ભારતીય મહિલા નિશાનેબાજી ટિમને ISSF વર્લ્ડ કપ 2022માં કયો પદક જીત્યો છે ?

9 / 10

Category: 03 June 2022

તાજેતરમાં ચર્ચામાં રહેલ “PM કેર્સ ઓફ ચિલ્ડ્રન" યોજનાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી?

10 / 10

Category: 03 June 2022

તાજેતરમાં ભારતમાં ખાંડનું સૌથી મોટું ઉત્પાદક રાજય કયું બન્યું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 47%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment