આજના કરંટ અફેર્સમાં આપણે શૂન્ય ભેદભાવ દિવસ, બીજા B20 કાર્યક્રમની મેજબાની, પશ્ચિમી નૌસેનાના ફ્લેગ ઓફિસર કામાંડિંગ ઇન ચીફ, ગુજરાતમાં Deakin universityનું પરિસર, PIB (Press Information Bureau) ના મુખ્ય મહાનિર્દેશક, ગવર્મેન્ટ લીડરશીપ એવોર્ડ 2023 અને NASA ના વિજ્ઞાન પ્રમુખ (Science chief) પ્રમુખ વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 03/03/2023 |
Question: | 10 |
Type: | MCQ |