Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

03 May current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આંતરરાષ્ટ્રીય શ્રમિક (મંજૂર) દિવસ, 12 રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓનું ઉદ્ઘાટન, લોજિસેમ વાયુ 2022નું આયોજન, QUAD લીડર્સ શિખર સમ્મેલન 2022નું આયોજન, પ્રધાનમંત્રી મોદીનો વિદેશ પ્રવાસ, વૈશ્વિક સુરક્ષા પહેલ શરૂ કરનાર દેશ અને 75મી કાન ફિલ્મ ફેસ્ટિવલની જૂરી સદસ્યના રૂપમાં સમાવેશ થનાર ભારતીય અભિનેત્રી વિશે જાણીશું.    

Subject : current affairs
Date: 03/05/2022
Question: 10
Type: Mcq

03 May current affairs 2022

/10
611

03 May 2022

03 May current affairs 2022

1 / 10

Category: 03 May 2022

તાજેતરમાં કઈ જગ્યાએ બીમાર અને ઘાયલ ગાયો માટે એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે ?

2 / 10

Category: 03 May 2022

તાજેતરમાં આંતરરાષ્ટ્રીય શ્રમિક (મંજૂર) દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

3 / 10

Category: 03 May 2022

તાજેતરમાં રાષ્ટ્રીય સ્તરનો લોજિસ્ટિક્સ સેમિનાર ‘લોજિસેમ વાયુ 2022’ નું આયોજન કોનાદ્વારા કરવામાં આવ્યું છે ?

4 / 10

Category: 03 May 2022

તાજેતરમાં પ્રધાનમંત્રી મોદી કયા દેશના પ્રવાસે ગયા છે ?

5 / 10

Category: 03 May 2022

તાજેતરમાં સેમીકોનઈન્ડિયા સમ્મેલન 2022નું ઉદ્ઘાટન કોણે કર્યું છે ?

6 / 10

Category: 03 May 2022

તાજેતરમાં કયા દેશ દ્વારા “વૈશ્વિક સુરક્ષા પહેલ (GSI)” ની શરૂઆત કરવામાં આવી છે ?

7 / 10

Category: 03 May 2022

તાજેતરમાં QUAD લીડર્સ શિખર સમ્મેલન 2022નું આયોજન ક્યાં થશે ?

8 / 10

Category: 03 May 2022

તાજેતરમાં કઈ ભારતીય અભિનેત્રીને 75મી કાન ફિલ્મ ફેસ્ટિવલની જૂરી સદસ્યના રૂપમાં સમાવેશ કરવામાં આવ્યો છે ?

9 / 10

Category: 03 May 2022

તાજેતરમાં 8000 કરોડ રૂપિયાની 12 રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે ?

10 / 10

Category: 03 May 2022

તાજેતરમાં World Trade Organization (WTO) નું 12મુ મંત્રીસ્તરીય સમ્મેલનનું આયોજન ક્યાં કરવામાં આવેશે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 46%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment