Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

03 November current affairs | કરંટ અફેર્સ

આજના કરંટ અફેર્સમાં આપણે એપ્પલ ફેસ્ટિવલ, ફર્સ્ટ મિસ ઈન્ડિયા 2021, NCLATના નવા અધ્યક્ષ, ડેરી સહકાર યોજનાની શરૂવાત, વિશ્વ શાકાહારી દિવસ, COP26’ જળવાયુ પરીવર્તન શિખર સંમેલન, પબ્લિક અફેર્સ ઇન્ડેક્સ 2021 અને  સરદાર પટેલ નેતૃત્વ સેન્ટર વિશે જાણીશું.

03 November current affairs

321

03 November current affairs

03 November current affairs

1 / 10

Category: 03 November current affairs

ઉત્તરાખંડ રાજયના મસુરીમાં સ્થિત લાલ બહાદુરશાસ્ત્રી નેશનલ પ્રશાસન એકેડમીમાં “સરદાર પટેલ નેતૃત્વ સેન્ટર” નું ઉદ્ઘાટન કોણે કર્યું છે ?

2 / 10

Category: 03 November current affairs

જમ્મુ કશ્મીરમાં આયોજિત “એપ્પલ ફેસ્ટિવલ” નું ઉદ્ઘાટન કોણે કર્યું છે ?

3 / 10

Category: 03 November current affairs

તાજેતરમાં જાહેર થયેલ “પબ્લિક અફેર્સ ઇન્ડેક્સ 2021” મોટા રાજયની કેટેગરીમાં કયું રાજય પ્રથમ સ્થાને રહ્યું છે ?

4 / 10

Category: 03 November current affairs

વિશ્વ શાકાહારી દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?

5 / 10

Category: 03 November current affairs

હાલમાં ‘COP26’ જળવાયુ પરીવર્તન શિખર સંમેલન કયા શરૂ થયું છે ?

6 / 10

Category: 03 November current affairs

તાજેતરમાં NCLAT (National Company Law Appellate Tribunal) ના નવા અધ્યક્ષ કોણ બન્યું છે ?

7 / 10

Category: 03 November current affairs

31 ઓક્ટોબરના રોજ કયા કેન્દ્રશાસિત પ્રદેશે તેનો સ્થાપના દિવસ મનાવ્યો છે ?

8 / 10

Category: 03 November current affairs

તાજેતરમાં FICCI (Federation of Indian Commerce and Industry)ના નવા મહાનિર્દેશક કોણ બન્યું છે ?

9 / 10

Category: 03 November current affairs

તાજેતરમાં ગુજરાતનાં આણંદ ખાતે ‘ડેરી સહકાર’ યોજનાની શરૂવાત કોણે કરાવી છે ?

10 / 10

Category: 03 November current affairs

તાજેતરમાં ફર્સ્ટ મિસ ઈન્ડિયા 2021નો ખિતાબ કોણે જીત્યો છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 45%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment