Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

03 October current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે રાજ્ય સતર્કતા આયોગને ભંગ કરનાર રાજ્ય, રાષ્ટ્રીય રમતમાં ભવાની દેવીએ જીતેલ રાજ્ય, આંબેડકર:  અ લાઈફ નામનું પુસ્તક, ભારત ના TOP 25 Startups ની યાદીમાં પ્રથમ રહેલ Startups, G20 શેરપાની ત્રીજી બેઠક આયોજન, ધર્માંતરણ વિરોધી વિધેયકને મંજૂરી, વિશ્વ શાકાહારી દિવસ અને પોષણ ઉત્સવનું આયોજન વિશે જાણીશું.

Subject: current affairs
Date: 03/10/2022
Question: 10
Type: Mcq

03 October current affairs 2022

442

03 October 2022

03 October current affairs 2022

1 / 10

Category: 03 October 2022

તાજેતરમાં ભારતે કયા દેશમાં આયોજિત G20 શેરપાની ત્રીજી બેઠકમાં ભાગ લીધો છે ?

2 / 10

Category: 03 October 2022

તાજેતર કયા રાજ્યની વિધાનસભાએ રાજ્ય સતર્કતા આયોગને ભંગ કરવા માટે એક બિલ પસાર કર્યું છે ?

3 / 10

Category: 03 October 2022

તાજેતરમાં કયા રાજ્યના રાજ્યપાલે ધર્માંતરણ વિરોધી વિધેયકને મંજૂરી આપી છે

4 / 10

Category: 03 October 2022

તાજેતરમાં ભારત ના TOP 25 Startupsની યાદીમાં પ્રથમ સ્થાને કયું રહ્યું છે ?

5 / 10

Category: 03 October 2022

દર વર્ષે વિશ્વ શાકાહારી દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?

6 / 10

Category: 03 October 2022

તાજેતરમાં રાષ્ટ્રીય રમતમાં ભવાની દેવીએ કયો મેડલ જીત્યો છે ?

7 / 10

Category: 03 October 2022

તાજેતરમાં કયા કેન્દ્રિય મંત્રાલય દ્વારા ‘પોષણ ઉત્સવ’ નું આયોજન કરવામાં આવ્યું છે ?

8 / 10

Category: 03 October 2022

તાજેતરમાં ‘આંબેડકર:  અ લાઈફ’ નામનું પુસ્તક કોણે લખ્યું છે ?

9 / 10

Category: 03 October 2022

તાજેતરમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કેટલા યુક્રેની ક્ષેત્રો પર નિયંત્રણની ઘોષણા કરી ?

10 / 10

Category: 03 October 2022

તાજેતરમાં વડાપ્રધાન નરેંદ્રમોદીએ ગુજરાતનાં કયા શહેરમાં CNG ટર્મિનસનો શિલાન્યાસ કર્યો છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 48%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment