Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

03 September current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે SAREX 2022’ નામનો 10મો રાષ્ટ્રીય સમુદ્રી શોધ અને બચાવ અભ્યાસનું આયોજન, આકાશવાણીએ સમચાર સેવા પ્રભાગ ના મહાનિર્દેશક, India’s economy From to Nehru To modi : A Brief History નામનું પુસ્તક, લોકપ્રિય ત્યૌહાર ‘ઓણમ 2022, હોમ્યોપૈથિક (Homeopathic) આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય શિખર સમ્મેલન, G20 પર્યાવરણ અને જળવાયુ મંત્રી સ્તરીય બેઠક નું આયોજન અને CM ભૂપેંદ્ર પટેલ દ્વારા સેન્ટર ઓફ એક્સેલેન્સનું ઈ-ખાતમુહૂર્ત વિશે જાણીશું.

Subject: Current affairs
Date: 03/09/2022
Question: 10
Type: Mcq

03 September current affairs 2022

/10
399

02 September 2022

03 September current affairs 2022

1 / 10

Category: 02 September 2022

તાજેતરમાં પ્રથમ હોમ્યોપૈથિક (Homeopathic) આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય શિખર સમ્મેલનનું આયોજન ક્યાં થયું છે ?

2 / 10

Category: 02 September 2022

તાજેતરમાં કયા-કયા જિલ્લા માટે CM ભૂપેંદ્ર પટેલ દ્વારા સેન્ટર ઓફ એક્સેલેન્સનું ઈ-ખાતમુહૂર્ત કયું છે ?

3 / 10

Category: 02 September 2022

તાજેતરમાં દક્ષિણ ભારતનો સૌથી લોકપ્રિય ત્યૌહાર ‘ઓણમ 2022’ ક્યાં શરૂ થયો છે ?

4 / 10

Category: 02 September 2022

તાજેતરમાં ઇંડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા આયોજિત ‘SAREX 2022’ નામનો 10મો રાષ્ટ્રીય સમુદ્રી શોધ અને બચાવ અભ્યાસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું ?

5 / 10

Category: 02 September 2022

જ્યારે નવો પાક તૈયાર થઈ જાય છે ત્યારે ઉજવાતો ઉત્સવ “નુઆખાઈ ઉત્સવ” તાજેતરમાં ક્યાં રાજ્યમાં ઉજવવામાં આવ્યો ?

6 / 10

Category: 02 September 2022

તાજેતરમાં ભારતમાં ડિઝિટલ સાક્ષરતા વધારવા માટે AICTE (All India Council for Technical Education) એ કોની સાથે સમજૂતી કરી છે ?

7 / 10

Category: 02 September 2022

તાજેતરમાં કયા દેશે ચીન પાસેથી 36 F-7BGI વિમાન આયાત કર્યા છે ?

8 / 10

Category: 02 September 2022

તાજેતરા આકાશવાણીએ સમચાર સેવા પ્રભાગ ના મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરી છે ?

9 / 10

Category: 02 September 2022

તાજેતરમાં ‘India’s economy From to Nehru To Modi : A Brief History’ નામનું પુસ્તક કોણે લખ્યું છે ?

10 / 10

Category: 02 September 2022

તાજેતરમાં કેન્દ્રિય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કઈ જગ્યાએ “G20 પર્યાવરણ અને જળવાયુ મંત્રી સ્તરીય બેઠક” નું આયોજન કર્યું ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 40%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment