આજના કરંટ અફેર્સમાં આપણે ભારત અને ફિલિપિન્સ વચ્ચે ચોથી રક્ષા સહયોગ બેઠકનું આયોજન, તાપમાનમાં વૃદ્ધિમાટે જવાબદાર દેશ, મહારાજા વીર વિક્રમની પ્રતિમાનું અનાવરણ, અર્જુન એવોર્ડથી સમ્માનિત થનાર પ્રથમ ક્રિકેટરનું નિધન, IPL ના નવા નિયમ અનુસાર ટુર્નામેંટના પ્રથમ Impact Player અને CCTNS (Crime And Criminal Tracking Network And System) ને લાગુ કરવામાં પ્રથમ શાને રહેલી પોલસી વિશે જાણીશું.
Subejct: | current affairs |
Date: | 04/04/2023 |
Question: | 10 |
Type: | MCQ |