Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

04 August current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે લોકડાઉન લિરિક્સ નામના પુસ્તકનું વિમોચન, PIB (Press Information Bureau)  ના પ્રમુખ મહાનિર્દેશક, Good For You Good For The Planet’ નામનું અભિયાન, ડો સી નારાયણ રેડ્ડી રાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કાર 2022 થી સન્માનીત વ્યક્તિ, ITBP (Indo-Tibetan Border Police) નો વધારાનો ચાર્જ, ઓનલાઈન સરકારી ઇ-ટેક્સી સેવા શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય, World Lung Cancer Day અને World Wide Web Day  વિશે જાણીશું.

Subject: Current affairs
Date: 04/08/2022
Question: 10
Type: Mcq

04 August current affairs 2022

/10
509

04 August 2022

04 August current affairs 2022

1 / 10

Category: 04 August 2022

તાજેતરમાં ‘Good For You Good For The Planet’ નામનું અભિયાન કોણે શરૂ કર્યું છે ?

2 / 10

Category: 04 August 2022

તાજેતરમાં ઓડિશા રાજ્ય સરકારે “મેક ઇન ઓડિશા” કાર્યક્રમ માટે કોની સાથે સમજૂતી કરી છે ?

3 / 10

Category: 04 August 2022

તાજેતરમાં ITBP (Indo-Tibetan Border Police) નો વધારાનો ચાર્જ કોને સોંપવામાં આવ્યો છે ?

4 / 10

Category: 04 August 2022

તાજેતરમાં કેન્દ્ર સરકારે ભારતમાં મંકીપોક્સ વાઇરસની સ્થિતિના નિરક્ષણ માટે એક ટાસ્ક ફોર્સની રચના કરી છે, તેના પ્રમુખ કોણ બન્યું છે ?

5 / 10

Category: 04 August 2022

તાજેતરમાં  કયા રાજ્યના મુખ્યમંત્રીએ “લોકડાઉન લિરિક્સ” નામના પુસ્તકનું વિમોચન કર્યું છે ?

6 / 10

Category: 04 August 2022

તાજેતરમાં PIB (Press Information Bureau)  ના પ્રમુખ મહાનિર્દેશક કોણ બન્યું છે ?

7 / 10

Category: 04 August 2022

તાજેતરમાં ભારતના ઉપરાષ્ટ્રપતિના હસ્તે “ડો સી નારાયણ રેડ્ડી રાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કાર 2022” થી કોને સન્માનીત કરવામાં આવ્યા છે ?

8 / 10

Category: 04 August 2022

તાજેતરમાં World Lung Cancer Day (ફેફસાંનું કેન્સર) અને World Wide Web Day (WWW  Day) કયારે મનાવવામાં આવ્યો ?

9 / 10

Category: 04 August 2022

તાજેતરમાં ઓનલાઈન સરકારી ઇ-ટેક્સી સેવા શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે ?

10 / 10

Category: 04 August 2022

તાજેતરમાં ગુજરાત હેમોસ્ટેસીસ અપટેડ સેમિનારનું આયોજન કયા કરવામાં આવ્યું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 43%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment