Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

04 February current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે DRDL ના નિર્દેશક, ભારતનો પ્રથમ જીયોલૉજિકલ પાર્ક, શેરા નામનું શુભંકર લોન્ચ કરનાર રાજય, સેનાના ઉત્તરી કમાનના પ્રભારી, વિશ્વમાં સ્ટીલનો સૌથી મોટો ઉત્પાદક દેશ, બેલેસ્ટિક મિસાઇલ હ્યાસોંગ-12 નું પરીક્ષણ કરનાર દેશ, સ્કિલ ડેવલપમેંટ માટે પોર્ટલ લોન્ચ કરવાની જાહેરાત, વર્ષ-2021ની વિશ્વની ટોચની સેમિકન્ડક્ટર કંપની અને ભારતનું પ્રથમ યુનિકોર્ન સ્પોર્ટ્સ એન્ટરપ્રાઇઝ વિશે જાણીશું.

04 February current affairs 2022   

/10
1689

04 February 2022

04 February current affairs 2022

1 / 10

Category: 04 February 2022

તાજેતરમાં વિશ્વમાં સ્ટીલનો સૌથી મોટો ઉત્પાદક દેશ કયો બન્યો છે ?

2 / 10

Category: 04 February 2022

તાજેતરમાં સેનાના ઉત્તરી કમાનના પ્રભારી કોણ બન્યું છે ?

3 / 10

Category: 04 February 2022

તાજેતરમાં કઈ કંપની વર્ષ-2021ની વિશ્વની ટોચની સેમિકન્ડક્ટર કંપની બની છે ?

4 / 10

Category: 04 February 2022

તાજેતરમાં કયા રાજયના મુખ્ય ચૂંટણી અધિકારીએ મતદાન પ્રત્યે જાગરુકતા લાવવા માટે ‘શેરા’ નામનું શુભંકર (mascot)  લોન્ચ કર્યું છે ?

5 / 10

Category: 04 February 2022

તાજેતરમાં રજૂ થયેલ બજેટમાં સ્કિલ ડેવલપમેંટ માટે કયું પોર્ટલ લોન્ચ કરવાની નાણાંમંત્રીએ જાહેરાત કરી છે ?

6 / 10

Category: 04 February 2022

તાજેતરમાં કયા દેશે તેની સૌથી શક્તિશાળી બેલેસ્ટિક મિસાઇલ ‘હ્યાસોંગ-12 (Hwasong-12)’ નું પરીક્ષણ કર્યું છે ?

7 / 10

Category: 04 February 2022

ભારતનો પ્રથમ જીયોલૉજિકલ પાર્ક (Geological park) ક્યાં બનશે ?

8 / 10

Category: 04 February 2022

તાજેતરમાં ભારતનું પ્રથમ યુનિકોર્ન સ્પોર્ટ્સ એન્ટરપ્રાઇઝ કોણ બન્યું છે ?

9 / 10

Category: 04 February 2022

તાજેતરમાં ભારતે કયા દેશ સાથે મળીને સ્ટાર્ટઅપને સમર્થન આપવા માટે 150 મિલિયન ડોલરનું ફંડ બનાવ્યું છે ?

10 / 10

Category: 04 February 2022

તાજેતરમાં DRDL ( Defence Research and Development Laboratory) ના નિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 49%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment