આજના કરંટ અફેર્સમાં આપણે વિશ્વ વેટલેન્ડ્સ દિવસ, ભારત ભ્રમણ વર્ષ 2023 પહેલની શરૂઆત, 2025માં મૈડ્રિડ આંતરરાષ્ટ્રીય પુસ્તકમેળા ના થીમ દેશ, સૌથી વધુ GST પ્રાપ્ત રાજ્ય, SCO (Shanghai Cooperation Organisation) ફિલ્મ ફેસ્ટિવલ 2023, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ લાઈફ ટાઈમ અચિવમેંટ ઓનર થી સમ્માનિત, ભારતીય સેનાનો અભ્યાસ તોપચી નું આયોજન અને ફોરેન્સિક હેકેથોન-2023 વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 04/02/2023 |
Question: | 10 |
Type: | mcq |