આજના કરંટ અફેર્સમાં આપણે EURO ને તેની ઓફિસિયલ કરન્સીના રૂપમાં માન્યતા આપનાર દેશ, ભારતના 78માં ગ્રાન્ડમાસ્ટર, પશુઓ માટે ભારતનું પ્રથમ IVF મોબાઈલ યુનિટની શરૂઆત કરનાર રાજ્ય, ડિસેમ્બર 2022માં GST કલેક્શનમાં વધારો, 108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું આયોજન, પ્રજ્જવલા ચેલેન્જ લોન્ચ કરનાર મંત્રાલય, કલાસા બરૂંડી પરિયોજના ને મંજૂરી અને ગુજરાતમાં યોજાયેલ જિલ્લા કક્ષાનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 04/01/2022 |
Question: | 10 |
Type: | MCQ |