Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

04 January current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે વૈશ્વિક પરિવાર દિવસ, સાવરા કુડ્ડુ જળ વિદ્યુત પરિયોજનાનું ઉદ્ઘાટન, દેશની પ્રથમ પેપરલેસ અદાલત, 2021ના વર્ષ ભારતમાં કુલ કેટલા વાઘો ના મૃત્યુ, વિશ્વની સૌથી લાંબી મેટ્રો લાઇન, ગુજરાતમાં પ્રથમ વાર માવતર ઓલમ્પિક 2022 અને ભણે ભારત અભિયાન વિશે જાણીશું.      

04 January current affairs 2022

1066

04 January 2022

04 January current affairs 2022

1 / 10

Category: 04 January 2022

તાજેતરમાં કયા દેશે વિશ્વની સૌથી લાંબી મેટ્રો લાઇન શરૂ કરી છે ?

2 / 10

Category: 04 January 2022

ગુજરાતમાં સૌપ્રથમ વાર સિનિયર સીટીઝન માટે ‘માવતર ઓલમ્પિક 2022’ નું આયોજન કયા શહેરમાં કરવામાં આવશે ?

3 / 10

Category: 04 January 2022

તાજેતરમાં ભારતના કયા રાજયની હાઇકોર્ટ દેશની પ્રથમ પેપરલેસ અદાલત બની છે ?

4 / 10

Category: 04 January 2022

તાજેતરમાં આવેલ એક રિપોર્ટ અનુસાર 2021ના વર્ષ ભારતમાં કુલ કેટલા વાઘો ના મૃત્યુ થયા છે ?

5 / 10

Category: 04 January 2022

તાજેતરમાં કોના દ્વારા ‘ભણે ભારત’ અભિયાન શરૂઆત કરવામાં આવી છે ?

6 / 10

Category: 04 January 2022

તાજેતરમાં ‘વૈશ્વિક પરિવાર દિવસ’ કયારે મનાવવામાં આવ્યો ?

7 / 10

Category: 04 January 2022

તાજેતરમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કયા રાજયમાં ‘સાવરા કુડ્ડુ જળ વિદ્યુત પરિયોજના’નું ઉદ્ઘાટન કર્યું છે ?

8 / 10

Category: 04 January 2022

તાજેતરમાં નસ્લ સંરક્ષણ માટે કયા રાજયની પશુ ચિકિત્સા અને પશુ વિજ્ઞાન વિશ્વ વિદ્યાલયને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે ?

9 / 10

Category: 04 January 2022

તાજેતરમાં ‘મિસ ઈન્ડિયા ગેલેક્સી 2021’ નો ખિતાબ કોણે જીત્યો છે ?

10 / 10

Category: 04 January 2022

તાજેતરમાં અંગારા-A5 (Angara-A5) રોકેટનું પરીક્ષણ કયા દેશે કર્યું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 46%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment