Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

04 June Current affairs 2022

આજના કરંટ અફેર્સમાં તેલંગાણા રાજ્યનો સ્થાપના દિવસ, Times Business Awards 2022, રાજીવ ગાંધી ગ્રામીણ ઓલમ્પિક પુરસ્કાર શરૂ કરનાર રાજય, Tobacco : Poisoning Our Planet નામનો રિપોર્ટ જાહેર, National Informatics Centreના નવા મહાનિર્દેશક, સશસ્ત્ર સીમા બળ ના નવા મહાનિર્દેશક, COVAX યોજના અંતર્ગત Covid-19ની સૌથી વધુ વેક્સિન મેળવનાર દેશ અને હર ઘર દસ્તક અભિયાન વિશે જાણીશું.      

Subject: Current affairs
Date: 04/06/2022
Question: 10
Type: Mcq

04 June Current affairs 2022

/10
528

04 June 2022

04 June Current affairs 2022

1 / 10

Category: 04 June 2022

તાજેતરમાં કઈ રાજય સરકારે ફિજીકલ સ્ટેમ્પ પેપર ને સંપૂર્ણ રીતે બંધ કરી દીધા છે ?

2 / 10

Category: 04 June 2022

તાજેતરમાં કોવિડ રસીકરણ સંબધિત કેન્દ્ર સરકારનું અભિયાન “હર ઘર દસ્તક” ના કેટલામાં તબક્કાની શરૂઆત કરવામાં આવી છે ?

3 / 10

Category: 04 June 2022

પુરુષ હોકી એશિયા કપ 2022માં ભારતની હોકી ટીમે કયો મેડલ જીત્યો છે ?

4 / 10

Category: 04 June 2022

તાજેતરમાં સશસ્ત્ર સીમા બળ ના નવા મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

5 / 10

Category: 04 June 2022

તાજેતરમાં Times Business Awards 2022 મળ્યો છે ?

6 / 10

Category: 04 June 2022

તાજેતરમાં કઈ રાજય સરકારે ‘રાજીવ ગાંધી ગ્રામીણ ઓલમ્પિક પુરસ્કાર’ આપવાની ઘોષણા કરી છે ?

7 / 10

Category: 04 June 2022

તાજેતરમાં તેલંગાણા રાજ્યનો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

8 / 10

Category: 04 June 2022

તાજેતરમાં ‘રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાનના [National Informatics Centre (NIC)]’ મહાનિર્દેશક કોણ બન્યું છે ?

9 / 10

Category: 04 June 2022

તાજેતરમાં કઈ સંસ્થાએ Tobacco : Poisoning Our Planet નામનો રિપોર્ટ જાહેર કર્યો છે ?

10 / 10

Category: 04 June 2022

COVAX યોજના અંતર્ગત Covid-19ની સૌથી વધુ વેક્સિન મેળવનાર દેશ કયો બન્યો છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 47%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment