આજના કરંટ અફેર્સમાં આપણે ISA (international solar alliance) સાથે ભારતની સમજૂતી, એશિયાની સૌથી લાંબી સાઇકલ રેસ, વિશ્વની સૌથી મજબૂત ટેલિકોમ કંપની, શૂન્ય મૈત્રી અભ્યાસમાં ભારતીય વાયુસેના, 2023માં વૈશ્વિક વિકાસમાં 15% યોગદાન આપવાની ક્ષમતા ધરાવનાર દેશ, ભારતની પ્રથમ સરકારી મધર મિલ્ક બેન્ક, BIMSTEC ઉર્જા કેન્દ્રની ગવર્નિંગ બોર્ડની મિટિંગ અને રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ચોથું સંસ્કરણ વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 04/03/2023 |
Question: | 10 |
Type: | mcq |