Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

04 October current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ, 15મો આંતરરાષ્ટ્રીય સૂફી રંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન, state disaster mitigation fundને મંજૂરી, આંતરરાષ્ટ્રીય કોફી દિવસ, 1.5 લાખ માઇક્રો ATM લગાવવાની જાહેરાત કરનાર બેન્ક, UN ના change Maker એવોર્ડ થી સન્માનીત ભારતીય મહિલા, દિલિપ ટ્રોફી 2022 વિજેતા અને ‘know your airforce’ પ્રદર્શનનું ઉદ્ઘાટન વિશે જાણીશું.

subjecat: current affairs
Date: 4/10/2022
Question: 10
Type: Type

04 October current affairs 2022

/10
422

04 October 2022

04 October current affairs 2022

1 / 10

Category: 04 October 2022

તાજેતરમાં કઈ ભારતીય મહિલાને UN ના change Maker એવોર્ડ થી સન્માનીત કરવામાં આવ્યા છે ?

2 / 10

Category: 04 October 2022

તાજેતરમાં કોણે ચાલુ નાણાકીય વર્ષમાં 1.5 લાખ માઇક્રો ATM લગાવવાની ઘોષણા કરી છે ?

3 / 10

Category: 04 October 2022

તાજેતરમાં કયા રાજ્યમાં 15મો આંતરરાષ્ટ્રીય સૂફી રંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવશે ?

4 / 10

Category: 04 October 2022

તાજેતરમાં આંતરરાષ્ટ્રીય કોફી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

5 / 10

Category: 04 October 2022

તાજેતરમાં UNICEF ની રિપોર્ટ અનુસાર જો છોકરીઓને શિક્ષણ આપવામાં આવે તો બાળ વિવાહમાં કેટલા ટકા (%) ઘટાડો આવી શકે છે ?

6 / 10

Category: 04 October 2022

તાજેતરમાં ક્રિકેટથી સંબધિત “દિલિપ ટ્રોફી 2022” કોણે જીતી છે ?

7 / 10

Category: 04 October 2022

તાજેતરમાં ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કઈ જગ્યાએ ‘know your airforce’ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું છે ?

8 / 10

Category: 04 October 2022

તાજેતરમાં કોણે ઉત્તર પ્રદેશ, પંજાબ અને ગોવા માટે state disaster mitigation fund (રાજ્ય આપત્તિ શમન ભંડોળ) ની કોણે મંજૂરી આપી છે ?

9 / 10

Category: 04 October 2022

તાજેતરમાં અમેરિકા, દક્ષિણ કોરિયા અને કયા દેશે ત્રિપક્ષીય સબમરીન વિરોધી અભ્યાસ કર્યો છે ?

10 / 10

Category: 04 October 2022

તાજેતર આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 47%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment