Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

04 September current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે વિશ્વ નાળિયર દિવસ, ઇન્ટર રેલવે એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ, cashback credit card કરનાર બેન્ક, સંસદ TV ના CEO, વિશ્વ જુનિયર તરણ ચેમ્પિયનશીપ ના ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા, ઇ-આવાસ પોર્ટલ લોન્ચ, ભારતની મહારત્ન કંપની NHPC (National Hydro Electric Power Corporation Pvt Ltd) ના CEO, INS વિક્રાંત ભારતીય નૌસેનામાં શામિલ અને રણવીર સિંહને મળેલ સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર વિષે જાણીશું.

Subject: current affairs
Date: 04/09/2022
Question: 10
Type: Mcq

04 September current affairs 2022

/10
370

04 September 2022

04 September current affairs 2022

1 / 10

Category: 04 September 2022

તાજેતરમાં સંસદ TV ના CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

2 / 10

Category: 04 September 2022

તાજેતરમાં અભિનેતા રણવીર સિંહને તેની કઈ ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મળ્યો છે ?

3 / 10

Category: 04 September 2022

તાજેતરમાં કોના દ્વારા આવાસ સંબધિત ‘ઇ-આવાસ પોર્ટલ’ લોન્ચ કરવામાં આવ્યું છે ?

4 / 10

Category: 04 September 2022

તાજેતરમાં વિશ્વ નાળિયર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

5 / 10

Category: 04 September 2022

તાજેતરમાં વિશ્વ જુનિયર તરણ ચેમ્પિયનશીપ ના ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બ્નયું છે ?

6 / 10

Category: 04 September 2022

તાજેતરમાં ભારતની મહારત્ન કંપની NHPC (National Hydro Electric Power Corporation Pvt Ltd) ના CEO કોણ બન્યું છે ?

7 / 10

Category: 04 September 2022

તાજેતરમાં કયા દેશના બહુપક્ષીય સૈન્ય અભ્યાસ ‘વોસ્તોક’ માં ભારતીય સેના ભાગ લેશે ?

8 / 10

Category: 04 September 2022

તાજેતરમાં કેશબેક ક્રીડિટ કાર્ડ (cashback credit card) કોણે લોન્ચ કર્યું છે ?

9 / 10

Category: 04 September 2022

તાજેતરમાં કઈ જગ્યાએ થી PM મોદીએ INS વિક્રાંત ભારતીય નૌસેના ને સોપ્યું ?

10 / 10

Category: 04 September 2022

તાજેતરમાં ‘ઇન્ટર રેલવે એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ’ માં પુરુષોની 100 મીટરની રેસમાં રાષ્ટ્રીય રેકોર્ડ કોણે બનાવ્યો છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યા છે...

Your score is

The average score is 46%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment