Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

05 August current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે પિંગલી વેંકૈયાની 146મી જન્મ જયંતિ, ઓપરેશન મુક્તિ અભિયાન શરૂ કરનાર રાજય, PMO (Prime Minister Office)ના નવા નિર્દેશકના, પાકિસ્તાનની પ્રથમ હિન્દુ મહિલા DSP, ડ્રીમ એસએસ 2022 પુરસ્કાર થી સન્માનીત વ્યક્તિ, 44મો શતરંજ ઓલંપિયાડ વિજેતા, આદિપુરમ મહોત્સવ 2022, ONGC પૈરા ગેમ્સ 2022ના 4થા સંસ્કરણનું ઉદ્ઘાટન અને ભારતીય પુરુષ ટેબલ ટેનિસ ટીમે કોમનવેલ્થ ગેમ્સ 2022માં જીતેલ મેડલ વિશે જાણીશું.

Subject: Current affairs
Date: 05/08/2022
Question: 10
Type: Mcq

05 August current affairs 2022

/10
443

05 August 2022

05 August current affairs 2022

1 / 10

Category: 05 August 2022

તાજેતરમાં ONGC પૈરા ગેમ્સ 2022ના 4થા સંસ્કરણનું ઉદ્ઘાટન કોણે કર્યું છે ?

2 / 10

Category: 05 August 2022

તાજેતરમાં  આપણા રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરનાર પિંગલી વેંકૈયાની 146મી જન્મ જયંતિ ક્યારે મનાવવામાં આવી ?

3 / 10

Category: 05 August 2022

તાજેતરમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી બદલ અરુણાચલ પ્રદેશના પદ્મશ્રી પ્રાપ્ત કયા વ્યક્તિને “ડ્રીમ એસએસ 2022 પુરસ્કાર થી સન્માનીત કરવામાં આવ્યા છે?

4 / 10

Category: 05 August 2022

તાજેતરમાં 44મો ‘શતરંજ ઓલંપિયાડ’  કોણે જીત્યો છે ?

5 / 10

Category: 05 August 2022

તાજેતરમાં આદિપુરમ મહોત્સવ 2022 કયા રાજ્યમાં શરૂ થયો છે ?

6 / 10

Category: 05 August 2022

તાજેતરમાં ભિક્ષા માંગતા નાના બાળકોને શિક્ષા આપવા સંબધિત ‘ઓપરેશન મુક્તિ અભિયાન’ કયા રાજયમાં શરૂ કરવામાં આવ્યું છે ?

7 / 10

Category: 05 August 2022

તાજેતરમાં પાકિસ્તાનની પ્રથમ હિન્દુ મહિલા DSP કોણ બન્યું છે ?

8 / 10

Category: 05 August 2022

તાજેતરમાં PMO (Prime Minister Office) માં નિર્દેશકના રૂપમાં કોની નિમણૂક કરવામાં આવી છે ?

9 / 10

Category: 05 August 2022

તાજેતરમાં PM મોદીએ વર્ચ્યુય માધ્યમથી ગુજરાતની કઈ જગ્યાએ શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું છે ?

10 / 10

Category: 05 August 2022

તાજેતરમાં ભારતીય પુરુષ ટેબલ ટેનિસ ટીમે કોમનવેલ્થ ગેમ્સ 2022માં કયો મેડલ જીત્યો છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 49%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment