આજના કરંટ અફેર્સમાં આપણે સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનનું નવું નામ, મિશન-929 લોન્ચ કરનાર રાજ્ય, ભારતથી કોફી ની નિકાસમાં વધારો, પ્રવાસન અને ગતિશીલતા પર સમજૂતી, ભારતીય પુસ્તકાલય કોંગ્રેસનું ઉદ્ઘાટન, શુદ્ધ શૂન્ય કાર્બન ઉત્સર્જન પ્રાપ્ત કરવાની યોજના, યુરોપીયન સંઘ પરિષદની અધ્યક્ષતા કરનાર દેશ, ADB (Asian Development Bank) સાથે 2275 કરોડ રૂપિયાની સમજૂતી કરનાર રાજય અને સાવિત્રી બાઈ ફુલેની 192મી જયંતિ વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 05/01/2023 |
Question: | 10 |
Type: | mcq |