Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

05 July current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ, NATO શિખર સંમેલન 2022, Digital India Week 2022 નું ઉદ્ઘાટન, 5મું વૈશ્વિક ફિલ્મ પર્યટન સંમેલન 2022, DRDOએ ભારતનું પ્રથમ પાયલટ વગર ઉડનાર લડાકુ વિમાનનું સફળ પરીક્ષણ, રાષ્ટ્રીય ખેલ 2022ની મેજબાની કરનાર રાજય, નાણાકીય સ્થિરતા રિપોર્ટ 2022, Ease of doing business index 2022માં ગુજરાતનું સ્થાન, CRISIL ના અનુમાન મુજબ નાણાકીય વર્ષ 2022-23માં ભારતનો GDP અને વટેશ્વર વનના ખાતમુહૂર્ત વિશે જાણીશું.

Subject: current affairs
Date: 05/07/2022
Question: 25
type: Mcq

05 July current affairs 2022

/10
478

05 July 2022

05 July current affairs 2022

1 / 10

Category: 05 July 2022

તાજેતરમાં 36માં રાષ્ટ્રીય ખેલ 2022 ની મેજબાની કયું રાજય કરશે ?

2 / 10

Category: 05 July 2022

તાજેતરમાં NATO શિખર સંમેલન 2022નું આયોજન ક્યાં થયું છે ?

3 / 10

Category: 05 July 2022

તાજેતરમાં નાણાકીય સ્થિરતા રિપોર્ટ 2022 કોના દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે ?

4 / 10

Category: 05 July 2022

તાજેતરમાં 22માં  સાંસ્ક્રુતિક વન “વટેશ્વર વન” નું કયા જીલ્લામાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ?

5 / 10

Category: 05 July 2022

તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીએ કઈ જગ્યાએ Digital India Week 2022 નું ઉદ્ઘાટન કર્યું છે ?

6 / 10

Category: 05 July 2022

તાજેતરમાં DRDOએ ભારતનું પ્રથમ પાયલટ વગર ઉડનાર લડાકુ વિમાનનું સફળ પરીક્ષણ કયા કર્યું છે?

7 / 10

Category: 05 July 2022

તાજેતરમાં 5મું વૈશ્વિક ફિલ્મ પર્યટન સંમેલન 2022નું આયોજન કયા થયું છે ?

8 / 10

Category: 05 July 2022

તાજેતરમાં આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

9 / 10

Category: 05 July 2022

તાજેતરમાં DPIIT દ્વારા જાહેર થયેલ Ease of doing business index 2022માં આંધ્રપ્રદેશ રાજ્ય પ્રથમ સ્થાને રહ્યું છે, તો ગુજરાતનો ક્રમ જણાવો?

10 / 10

Category: 05 July 2022

પ્રસિદ્ધ રેટિંગ એજન્સી CRISIL ના અનુમાન મુજબ નાણાકીય વર્ષ 2022-23માં ભારતનો GDP કેટલો રહેશે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે.

Your score is

The average score is 48%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment