આજના કરંટ અફેર્સમાં આપણે વિશ્વ વન્યજીવ દિવસ, પુસા કૃષિ વિજ્ઞાન મેળા નું આયોજન, કેન્દ્રિય વિદ્યુત નિયમનકારી આયોગના અધ્યક્ષ, આંતરરાષ્ટ્રીય ધર્મ ધમ્મ સમ્મેલનનું ઉદ્ઘાટન, વૈશ્વિક ઉત્તરદાયી પર્યટન શિખર સમ્મેલન, ભારતીય પુરુષ હોકી ટિમના કોચ, સશસ્ત્ર સીમા બળના મહાનિર્દેશક, G-20 વિદેશમંત્રીઓની બેઠકનું આયોજન અને એશિયા શતરંજ મહાસંઘના પ્લેયર ઓફ ધ યરના પુરસ્કાર વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 05/03/2023 |
Question: | 10 |
Type: | mcq |