Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

05 November current affairs | કરંટ અફેર્સ

આજના કરંટ અફેર્સમાં આપણે બહુ-રાષ્ટ્રીય યુદ્ધ અભ્યાસ બ્લૂ ફ્લેગ 2021, ઉત્તમ બીજ પોર્ટલ, ભારતીય ક્રિકેટ ટિમના નવા મુખ્ય કોચ, રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ, આંતરરાષ્ટ્રીય બીજ પરિષદ, રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય ઉત્સવ 2021 અને જાતિ આધારિત વસ્તી ગણતરી મંજૂરી આપનાર રાજય વિશે જાણીશું.    

05 November current affairs

321

05 November current affairs

05 November current affairs

1 / 10

Category: 05 November current affairs

તાજેતરમાં રાણી લક્ષ્મીબાઈ ના વકીલ “જાન લૈંગ (Jan Lang)” પર કોણે પુસ્તક લખ્યું છે ?

2 / 10

Category: 05 November current affairs

ભારતના કયા રાજયએ જાતિ આધારિત વસ્તી ગણતરીને મંજૂરી આપી છે ?

3 / 10

Category: 05 November current affairs

તાજેતરમાં ‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ ક્યારે મનાવવામાં આવ્યો ?

4 / 10

Category: 05 November current affairs

તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બીજ પરિષદ (International seed conference) નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું ?

5 / 10

Category: 05 November current affairs

તાજેતરમાં ‘ઉત્તમ બીજ પોર્ટલ’ કઈ રાજય સરકારે લોન્ચ કર્યું છે ?

6 / 10

Category: 05 November current affairs

ભારતીએ વાયુસેનાએ ક્યાં આયોજિત બહુ-રાષ્ટ્રીય યુદ્ધ અભ્યાસ ‘બ્લૂ ફ્લેગ 2021’ ભાગ લીધો છે ?

7 / 10

Category: 05 November current affairs

તાજેતરમાં ‘રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય ઉત્સવ 2021’નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે ?

8 / 10

Category: 05 November current affairs

ભારતીય ક્રિકેટ ટિમના નવા મુખ્ય કોચ કોણ બન્યું છે ?

9 / 10

Category: 05 November current affairs

તાજેતરમાં ‘દિનેશ કે પટનાયક’ ને કયા દેશના ભારતીય રાજદૂત બનાવવામાં આવ્યા છે ?

10 / 10

Category: 05 November current affairs

તાજેતરમાં Yahoo એ કયા દેશમાં તેની સેવાઓ બંધ કરવાની જાહેરાત કરી છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે ...

Your score is

The average score is 47%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment