Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

05 October current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે ભારતના નવા નાયબ ચૂંટણી કમિશ્નર, Pegatron દ્વારા ભારતમાં iPhone નું નિર્માણ શરૂ, બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ 2022નો પુરસ્કાર, ભારતીય વાયુ સેનામાં સ્વદેશી રૂપથી નિર્મિત હળવા લડાકુ હેલિકોપ્ટર ‘પ્રચંડ’ શામિલ, 400 T20 મેચ રમનાર પ્રથમ ભારતીય ખેલાડી, સ્વાંતે પાબો ને વર્ષ 2022નો મેડિકલ ક્ષેત્રે નોબલ પ્રાઇઝ એનાયત, international astronautical federation ના નવા ઉપાધ્યક્ષ અને ભારતનું સૌથી સ્વચ્છ શહેર અને રાજ્ય વિશે જાણીશું.

Subject: current affairs
Date : 05/10/2022
Question: 10
Type: Mcq

05 October current affairs  2022

/10
571

05 October 2022

05 October current affairs 2022

1 / 10

Category: 05 October 2022

તાજેતરમાં કયા રાજ્યને બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ 2022નો પુરસ્કાર મળ્યો છે ?

2 / 10

Category: 05 October 2022

તાજેતરમાં international astronautical federation ના નવા ઉપાધ્યક્ષ કોણ બન્યું છે ?

3 / 10

Category: 05 October 2022

તાજેતરમાં કયા દેશના સ્વાંતે પાબો ને વર્ષ 2022નો મેડિકલ ક્ષેત્રે નોબલ પ્રાઇઝ આપવામાં આવ્યો છે

4 / 10

Category: 05 October 2022

તાજેતરમાં ભારતના નવા નાયબ ચૂંટણી કમિશ્નર કોણ બન્યું છે ?

5 / 10

Category: 05 October 2022

તાજેતરમાં CRPF ના નવા મહાનિર્દેશક કોણ બન્યું છે ?

6 / 10

Category: 05 October 2022

તાજેતરમાં કોના દ્વારા ભારતીય વાયુ સેનામાં સ્વદેશી રૂપથી નિર્મિત હળવા લડાકુ હેલિકોપ્ટર ‘પ્રચંડ’ શામિલ કરવામાં આવ્યા છે ?

7 / 10

Category: 05 October 2022

તાજેતરમાં આવેલ સ્વચ્છ સર્વેક્ષણ 2022માં ભારતનું સૌથી સ્વચ્છ રાજ્ય કયું બન્યું છે ?

8 / 10

Category: 05 October 2022

તાજેતરમાં આવેલ સ્વચ્છ સર્વેક્ષણ 2022માં મધ્યપ્રદેશનું ઈન્દોર શહેર સૌથી સ્વચ્છ શહેર જાહેર થયું છે તો સુરતનું ક્રમ જણાવો

9 / 10

Category: 05 October 2022

તાજેતરમાં તાઇવાનની ઈલેક્ટ્રોનિક કંપની Pegatron ને ભારતના કયા શહેરમાં iPhone નું નિર્માણ શરૂ કર્યું છે

10 / 10

Category: 05 October 2022

તાજેતરમાં 400 T20 મેચ રમનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે..

Your score is

The average score is 46%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment