Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

05 September current affairs 2022 

આજના કરંટ અફેર્સમાં આપણે AIFF (All India Football Federation) ના નવા અધ્યક્ષ, મહિલા નિધિ યોજના શરૂ કરનાર રાજય, Starbucks ના CEO કોણ, ભારતની સૌથી મોટી અર્થ વ્યવસ્થાનો નંબર, QUAD વરિષ્ઠ અધિકારી ની બેઠકની અધ્યક્ષતા, સાંસ્ક્રુતિક પરિષદની સ્થાપના માટે ભારતના MoU, નાળિયેર વિકાસ બોર્ડની પ્રાદેશિક કચેરીનું ઉદ્ઘાટન અને ઇ-ગવર્નસ પોર્ટલ સમર્થ શરૂ કરનાર રાજ્ય વિશે જાણીશું.

Subject : current affairs
Date : 05/09/2022
Question : 10
Type : Mcq

05 September current affairs 2022

/10
431

05 September 2022

05 September current affairs 2022

1 / 10

Category: 05 September 2022

તાજેતરમાં મહિલાઓ ને લોન આપવા માટે કયા રાજ્યની સરકારે ‘મહિલા નિધિ’ યોજના શરૂ કરી છે ?

2 / 10

Category: 05 September 2022

તાજેતરમાં અમદાવાદમાં રવિશંકર રાવળ કલાભવન ખાતે ફોટો જર્નાલિસ્ટ એસોસીએશનના ફોટો પ્રદર્શનનું ઉદ્ઘાટન કોના હસ્તે કરાવવામાં આવ્યું હતું ?

3 / 10

Category: 05 September 2022

તાજેતરમાં કયા દેશમાં એક રસ્તાનું નામ એ. આર. રહેમાન પરથી રાખવામા આવ્યું છે ?

4 / 10

Category: 05 September 2022

તાજેતરમાં અમરિકી કંપની Starbucks ના CEO કોણ બન્યું છે ?

5 / 10

Category: 05 September 2022

તાજેતરમાં ભારત કેટલામી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બન્યું છે ?

6 / 10

Category: 05 September 2022

તાજેતરમાં QUAD વરિષ્ઠ અધિકારી ની બેઠકની અધ્યક્ષતા કયો દેશ કરશે ?

7 / 10

Category: 05 September 2022

તાજેતરમાં કેન્દ્રિય મંત્રી નરેંદ્રસિંહ તોમર દ્વારા ગુજરાતમાં કઈ જગ્યાએ નાળિયેર વિકાસ બોર્ડની પ્રાદેશિક કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

8 / 10

Category: 05 September 2022

તાજેતરમાં કયા રાજય ના શિક્ષણ વિભાગે ઇ-ગવર્નસ પોર્ટલ “સમર્થ” શરૂ કર્યું છે ?

9 / 10

Category: 05 September 2022

તાજેતરમાં સાંસ્ક્રુતિક પરિષદની સ્થાપના માટે ભારતે કયા દેશ સાથે MoU પર હસ્તાક્ષર કર્યા છે ?

10 / 10

Category: 05 September 2022

તાજેતરમાં AIFF (All India Football Federation) ના નવા અધ્યક્ષ કોણ બન્યું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે ....

Your score is

The average score is 43%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment