આજના કરંટ અફેર્સમાં બશૌલી ચિત્રકળા ને GI ટેગ, બાસ્ટીલ ડે પરેડ માં પ્રધાનમંત્રી મોદીને આમંત્રિત, .બી ના કેસોની તપાસ કરવા માટે તેનું ખુદનું મોડલ વિકસિત કરનાર દેશ, પૂર્વોત્તર ક્ષેત્રમાં બિઝનેસ-20 ની મેજબાની, FICCI મહિલા સંગઠનની 40મી અધ્યક્ષ, International Mines Awareness Day અને Cope India’ અભ્યાસનું આયોજન વિશે જાણીશું.
Subject: | Current affairs |
Date: | 06/04/2024 |
Question: | 10 |
Type: | MCQ |