આજના કરંટ અફેર્સમાં આપણે વિશ્વ બ્રેલ લિપિ દિવસ, BharatPe ના CEO, ગાન નાગાઈ ઉત્સવની શરૂઆત, ડિસેમ્બર 2022માં ભારતનો બેરોજગારી દરમાં વધારો, સિયાચીનમાં ફરજ બજાવનાર પ્રથમ મહિલા અધિકારી, રાજસ્વ પુલિસ વ્યવસ્થા ને ખત્મ કરનાર રાજ્ય, HDFC બેન્કે તેની ડિજિટલ સેવાઓમા બદલાવ માટે કરેલ ભાગીદાર, સિયોલ પુલનું ઉદ્ઘાટન અને સંવિધાન ઉદ્યાન નું ઉદ્ઘાટન વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 06/01/2022 |
Question: | 10 |
Type: | MCQ |