Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

06 July Current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે Microsoft partner of the year 2022 એવોર્ડ, ભારતીય સેના દ્વારા સુરક્ષા મંથન 2022નું આયોજન, ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ 2022, ખાદ્ય અને પોષણ સુરક્ષા’ પર સંમેલનનું આયોજન, તનુજા નેસરી આયુર્વેદ રત્ન પુરસ્કારથી સન્માનીત, National Dairy Research Institute (NDRI) ના શતાબ્દી વર્ષ સમારોહનું ઉદ્ઘાટન, Most Favorite Workplace, ભારતનું પ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેની શરૂઆત અને National Mission for Clean Ganga (NMCG) દ્વારા નનામી ગંગે અમૃત વાટિકાની સ્થાપના વિશે જાણીશું.

Subject: Current affairs
Date: 06/07/2022
Question: 10
Type: Mcq

06 July Current affairs 2022

/10
481

06 July 2022

06 July Current affairs 2022

1 / 10

Category: 06 July 2022

તાજેતરમાં Microsoft partner of the year 2022 એવોર્ડ કોને આપવામાં આવ્યો છે ?

2 / 10

Category: 06 July 2022

તાજેતરમાં ભારતનું પ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેની શરૂઆત કયા થઈ છે ?

3 / 10

Category: 06 July 2022

તાજેતરમાં અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાનની નિર્દેશક ‘તનુજા નેસરી’ ને કયા દેશની સંસદે આયુર્વેદ રત્ન પુરસ્કારથી સંમાનિત કર્યા છે ?

4 / 10

Category: 06 July 2022

તાજેતરમાં National Mission for Clean Ganga (NMCG) દ્વારા કઈ જગ્યાએ નનામી ગંગે અમૃત વાટિકાની સ્થાપના કરવામાં આવી છે ?

5 / 10

Category: 06 July 2022

તાજેતરમાં ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ 2022નો ખિતાબ કોણે જીત્યો છે ?

6 / 10

Category: 06 July 2022

તાજેતરમાં ભારતીય સેનાએ કઈ જગ્યાએ સુરક્ષા મંથન 2022નું આયોજન કર્યું છે ?

7 / 10

Category: 06 July 2022

તાજેતરમાં National Dairy Research Institute (NDRI) ના શતાબ્દી વર્ષ સમારોહનું ઉદ્ઘાટન કોણે કર્યું છે ?

8 / 10

Category: 06 July 2022

તાજેતરમાં ભારતમાં ‘ખાદ્ય અને પોષણ સુરક્ષા’ પર સંમેલનનું આયોજન ક્યાં થયું હતું?

9 / 10

Category: 06 July 2022

તાજેતરમાં આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત ભારતે કયા દેશને 75 એમ્બ્યુલન્સ અને 17 સ્કૂલ બસ ભેટ આપી છે ?

10 / 10

Category: 06 July 2022

વર્ષ 2022માં ‘સૌથી પસંદગીદાર કાર્યસ્થળ (Most Favorite Workplace)’ જાહેર ક્ષેત્રની કઈ કંપની બની છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 46%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment